Categories
Helth

જો તમે બીટ ખાતા હોવ તો આ વાતને જરૂર જાણી લેજો નહિતર થશે શરીરને આ નુકશાન ! ફક્ત ફાયદા નહીં પણ આ નુકશાન પણ આપી શકે છે…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે તેવામાં આ સમયમા લોકો તંદુરસ્ત શરીર મેળવવા માટે વિવિધ પોસ્તિક વસ્તુઓ નું સેવન કરતા હોઈ છે અને નિરોગી બનવા માટે પ્રયત્ન કરતા હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આ સમયગાળા માં જ્યાં લોકો પાસે ભોજન કરવાનો સમય પણ નથી તેવામાં લોકો શરીરને તંદુરસ્ત બનાવવા માટે કોઈ અલગ મહેનત કાયથી કરે.

પરંતુ આપણે અહીં એવી વસ્તુ વિશે વાત કરવાની છે કે જેનાથી તમારું તંદુરસ્ત તો રહેશે જ સાથો સાથ આ માટે તમારે કોઈ અલગ સમય પણ કાઢવાનો નથી. આપણે અહીં બીટ વિશે વાત કરવાની છે. અને તેનાથી શરીરને થતાં ફાયદાઓ વિશે પણ આપણે અહીં માહિતી મેળવવાની છે.

જો વાત બીટ માં રહેલા વિવિધ પોશક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમાં તે પોટેશિયમ, આયર્ન અને ફોલેટ જેવા પોષક તત્વો હોઈ છે. જો કે બીટ સ્વાદ માં ગળીયુ હોઈ છે માટે ડાયાબિટીસના દર્દીએ શું બીટ ખાવું હિતાવહ છે ? તેવો પ્રશ્ન થાઈ તો જણાવી દઈએ કે બીટ એ નિરોગી ખોરાક છે અને ડાયાબિટીસ ના દરદીઓ પણ તેનું સેવન કરી શકે છે.

જો વાત બીટના ફાયદા વિશે કરીએ તો તે સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમ ઘણા લોકો ડાયાબિટીસ ના રોગથી પીડાય છે તેવામાં આ લોકોને ભોજન માં ઘણી સવ્ચેતી રાખવી પડે છે તેવામાં જણાવી દઈએ કે બીટ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. બીટમા રહેલ કુદરતી ખાંડ શરીરમાં સરળતાથી શોષાય જાય છે અને ઊર્જા પૂરી પાડે છે. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે પણ બીટ મદદરૂપ છે માટે જે ડાયાબિટીસના દર્દીઓને બ્લડ પ્રેશર હાઈ થવાની સમસ્યા છે તેમણે બીટનું સેવન કરવું જોઈએ કારણકે બીટ ખાવાથી અથવા બીટનો રસ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકોને ઘરના ભોજન કરતા બહારનુ ભોજન ગમે છે આપણે સૌ જાણીએ છિએ કે બહારનું ભોજન કેટલું પોસ્તિક હોઈ છે. ઉપરાંત લોકોની ખોરાક ની અનિયમિતતાને કારણે અનેક લોકોમાં પાચનને લાગતી સમસ્યા જોવા મળે છે આ સમસ્યા દૂર કરવામા બીટ મદદરૂપ છે આ માટે જમ્યા પહેલા બીટ ખાવાથી શરીરમાં શુગરની ઉણપ દૂર થાય છે. અને શુગરની જરૂરિયાત પૂરી કરે થાય છે કે જે પાચન સુધારે છે.

Categories
Helth

મોટી મોટી બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે દહીં સાથેનો આ ખોરાક ! વિશ્વાસ ન આવે તો એક વખત અજમાવી જુઓ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દહીં ખાવું શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એટલા માટે કે તેમાં પુષ્કળ પોષક તત્વો છે. જો ગોળ દહીંની સાથે ખાવામાં આવે તો તે દહીંની શક્તિમાં વધારો કરે છે. હકીકતમાં, ગોળમાં ઘણું આયર્ન હોય છે. જ્યારે દહીં અને ગોળના ફાયદાઓ મળે છે, ત્યારે તે શરીરમાં આશ્ચર્યજનક અસરો દર્શાવે છે. એવું કહેવું ખોટું નહીં થાય કે જો ગોળ દહીં સાથે ખાવામાં આવે તો દહી ખાવાથી ફાયદો બમણો થાય છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે દહીં સાથે ગોળ ખાશો તો તેનાથી તમને કેવા ફાયદા થાય છે. તે ફક્ત તમારા પેટને સંપૂર્ણપણે સ્વસ્થ રાખે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્યને લગતી અન્ય સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ રાખે છે.

ઠંડી અને ઠંડીમાં આરામ આપે છે.જો તમે એવા લોકોમાંથી એક છો જે હંમેશાં શરદી અને શરદીની સમસ્યાથી પરેશાન રહે છે, તો તમારે ખાટી દહીમાં થોડો ગોળ અને કાળા મરી મિક્ષ કરીને નિયમિતપણે તેનું સેવન કરવું જોઈએ. ટૂંક સમયમાં તમને લાભ મળવાનું શરૂ થઈ જશે. ગોળમાં રહેલા ખનીજની સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ, કોપર અને કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેઓ રોગોને તમારા શરીરથી દૂર રાખે છે.

એનિમિયાથી રાહત આપે છે.જો તમારા શરીરમાં લોહીનો અભાવ છે, તો આવી સ્થિતિમાં તમારે દહીં અને ગોળનું મિશ્રણ કરવું જોઈએ. જ્યારે તમે ગોળનું સેવન કરો છો, ત્યારે તમારા શરીરમાં લોહીનો અભાવ છે, તે પરિપૂર્ણ થાય છે. આ રીતે દહીં અને ગોળનું સેવન કરવાથી તમારા શરીરમાં લોહી પૂરતા પ્રમાણમાં રહે છે, જેના કારણે તમારું શરીર યોગ્ય રીતે કાર્યરત રહે છે. તણાવમાં રાહત.દહીં એક એવી વસ્તુ છે જે સીધો મગજ સાથે સંબંધિત છે. જો તમે દહીં અને ગોળ એક સાથે ખાશો તો તેનાથી તમારો તણાવ ઓછો થાય છે. દહીંમાં તાણ ઓછું કરવા માટેના ઘટકો હોય છે. જો તમે દરરોજ દહીંમાં ગોળ ખાશો તો તમને ક્યારેય તણાવ નહીં આવે.

પીરિયડ્સ દરમિયાન પીડાથી મુક્તિ આપે છે.પીરિયડ્સ દરમિયાન ખેંચાણ અને પીડા સામાન્ય છે. આ સ્થિતિમાં જો ગોળ દહીં સાથે મિક્સ કરી પીવામાં આવે તો તે બંનેને રાહત આપવાનું કામ કરે છે. દહીં સાથે ગોળનું સેવન કરવાથી પીરિયડ્સની પીડામાં રાહત મળે છે, પરંતુ પેટની ખેંચાણ દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

પાચનશક્તિ સારી બનાવે છે.શરીરની પાચક શક્તિ, દહીં અને ગોળ રાખવા માટે શરીરમાં જે બધી ચીજોની આવશ્યકતા હોય છે તે બધી તેમાં જોવા મળે છે. જો તમે દરરોજ દહીં અને ગોળનું સેવન કરો છો, તો તેનાથી તમારા પેટમાં કબજિયાત થતી નથી. આ સિવાય તમારે એસિડિટી અને ડાયેરીયા જેવી સમસ્યાઓથી પીડાય નહીં. જો તમે દરરોજ દહીંના બાઉલમાં ગોળ ખાશો તો તે તમારા પેટને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખે છે.

હાડકાંના વિકાસમાં સહાયક.કેલ્શિયમ દહીંમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જેથી તમારું હાડકું બરાબર વધે. દાંત અને નખ પણ તેના ઉપયોગથી મજબૂત બને છે. આ સિવાય શરીરની માંસપેશીઓ પણ સારી રીતે કામ કરે છે. જ્યારે તેમાં ગોળ ઉમેરવામાં આવે છે, ત્યારે તે દહીંની અસર વધારે છે.

Categories
Helth

રોજ-બરોજ વારંવાર ચા પિતા લોકો જરૂર વાંચે ! દિવસમાં એક થી વધુ વખત ચા પીવાથી શરીરને થઇ શકે છે આ નુકશાન…અત્યારે જ છોડી દો નહિતર પછતાશે

મિત્રો આપણે સૌ કોઈ ના કોઈ પીણાં પીવાના બંધાણી છીએ આપણા દિવસ ની શરૂઆત અનેક પ્રકારના અલગ અલગ પીણાંથી જ થાય છે. જો કે દિવસ ની શરૂઆત માં આવા પીણાં પીવાથી દિવસ સારો જતો હોઈ તેવું લોકો વિચારતા હોઈ છે. જયારે પણ કોઈ વ્યક્તિ પોતાના કામથી કંટાળી જાય કે કોઈની સાથે મુલાકાત કરે કે અન્ય કોઈ પણ કારણોસર તે અનેક પીણાં પીવાનું પસંદ કરતા હોઈ છે. જો કે અમુક લોકો આવા પીણાં જેવાકે ચા અને કોફીના બંધાણી હોઈ છે. તેમને દિવસ માં એક કે બે વખત જો આવા પીણાં ન મળે તો તેની માઠી અસર તેમના સ્વસ્થ પર પણ પડતી હોઈ છે.

જો કે શરીર ને સ્વસ્થ રાખવા માટે વધુ પ્રમાણમાં પીણાં ન પીવા જોઈએ જો વધુ પ્રમાણમાં પીણાંનું સેવન કરવામાં આવે તો તે માનવ સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડી શકે છે. આજે આપણે આ લેખમાં જાણશું કે એક દિવસમાં વધુમાં વધુ કેટલું પીણું પીવું શરીર માટે ફાયદાકારક મનાય જયારે વધુ પડતા પીણાં પીવાથી શરીર ને ક્યાં પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે. તો ચાલો આ બાબત અંગે વિજ્ઞાન શું કહે છે તે અંગે માહિતી મેળવીએ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે પ્રવાહી કેટલું જરૂરી છે. જો કે વધુ પડતા પ્રવાહીના કારણે પણ શરીરને નુકસાન પહોંચી શકે છે. આ માટે વિજ્ઞાન માં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં કેટલું પીણું પીવું શરીર માટે ફાયદા કારક છે. સ્વાસ્થ્યના જાણકાર ના જણાવ્યા અનુસાર એક દિવસ માં વ્યક્તિએ પોતાના શરીરના વજન ના પ્રમાણમાં 35 ml પ્રવાહી પીવું જોઈએ. એટલે કે જો કોઈ વ્યક્તિ નો શરીર નો વજન 55 કિલો હોઈ તો તેણે એક દિવસ માં વધુમાં વધુ 55*35 ml પ્રવાહી એટલે કે 1925 ml પ્રવાહી નું સેવન કરવું શરીર અને સ્વસ્થ માટે ફાયદા કારક છે.

જો વાત કોફી અંગે કરીએ તો એક દિવસમાં વધુમાં વધુ 2 થી 3 કપ કોફી પીવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો એક દિવસ માં તેના કરતા વધુ કોફી પીવામાં આવે તો તે લીવર માટે ઝેરી સાબિત થાય છે. માટે જ એક દિવસમાં વધુ પ્રમાણમાં કોફી પીવી હિતાવહ નથી. આ ઉપરાંત જો વાત ચા અંગે કરીએ તો કોઈ પણ પ્રકારની ચા એટલે કે દૂધ વાળી સાદી ચા કે ગ્રીન ટી અથવા તો બલ્કે ટી વગેરેનું વધુ પડતું સેવન લીવર માટે હાનિકારક સાબિત થાય છે.

જણાવી દઈએ કે એક દિવસમાં ચાના કારણે 70 કેલેરી વયરાય છે જેમાં 1 કપ ના કારણે 350 થી 400 કેલેરી મેળવી શકાય છે. આ કેલેરી પ્રમાણમાં વધુ માનવામાં આવે છે. આ ઉપરાંત જો વાત જ્યુસ અંગે કરીએ તો લોકોના કહેવા મુજબ ફળ અને શાકભાજી ના જ્યુસ નું સેવન એ સ્વસ્થ માટે સારું માનવામાં આવે છે.

Categories
Helth

શું તમે પણ કબજિયાત તથા પેટને લગતી અનેક તકલીફથી પરેશાન છો ? તો અજમાવી જુઓ આ ઉપાય, દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીવો થશે ફાયદો….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી માટે સ્વસ્થ શરીર કોઈ કિંમતી ખજાનાથી ઓછું નથી તેવામાં લોકો પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે અનેક પ્રકારની વસ્તુઓ કરતા હોઈ છે. જેમાં પૌષ્ટિક ખોરાક અને કસરત નો સમાવેશ થાય છે. આપણા આયુર્વેદ માં પણ એવી અનેક વસ્તુઓના સેવન વિશે માહિતી આપવામાં આવી છે કે જે શરીર ને ઘણું જ ફાયદો આપે છે. આપણે આ અહેવાલમાં એવી જ વસ્તુ વિશે માહિતી મેળવવાની છે કે જે શરીર માટે ફાયદા કારક છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણા શરીર માટે કેટલું ફાયદા કારક છે. દૂધમાં અનેક પ્રકારના પોશાક તત્વો રહેલા છે કે જે શરીર ને ઘણા ફાયદા કારક છે માટે જ લોકો દૂધ પીવાનો આગ્રહ રાખતા હોઈ છે. પરંતુ અમુક એવા પણ લોકો હોઈ છે કે જેમને દૂધ નો સ્વાદ પસંદ હોતો નથી માટે તેઓ દૂધ પીવાનું ટાળે છે. પરંતુ આપણે અહીં એવું વસ્તુઓ વિશે માહિતી મેળવશુ કે જેને દૂધમાં ઉમેરવાથી દૂધ સ્વાદિષ્ટ તો થશે જ સાથો સાથ તે શરીર ને પણ ફાયદો આપે છે. આપણે અહીં દૂધ અને સૂકી દ્રાક્ષ ઉપરાંત અંજીર અને બદામ ના મિશ્રણ ના સેવન થી શરીર ને થતા લાભો અંગે વાત કરીશું.

મિત્રો જો વાત બદામ માં રહેલા પોશાક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે બદામ માં પ્રોટીન અને વિટામિન ઈ સાથો સાથ ફાયબર ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશ્યમ ઉપરાંત આયર્ન અને મૅન્ગેનીસીયમ જેવા અનેક પોશાક તત્વ હોઈ છે. આ ઉપરાંત જો વાત સૂકી દ્રાક્ષ અંગે કરીએ તો તેમાં વિટામિન ઈ અને બીટા કેરોટીન ઉપરાંત કેલ્શ્યમ અને પોટેશ્યમ ઉપરાંત આયરન, ફાઈબર જેવા પોશાક તત્વ હોઈ છે. જયારે તેમાં એન્ટી ઓકસીડેંટ અને એન્ટી બેકટેરિયલ જેવા ગુણો પણ હોઈ છે.

જો વાત દૂધ ઉપરાંત સૂકી દ્રાક્ષ, બદામ અને અંજીર ના મિશ્રણ ના સેવન અંગે કરીએ તો તેની મદદથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. ઉપરાંત વિવિધ જોખમી વાયરસો સામે પણ રક્ષણ મળે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે સમય ના પ્રમાણમાં કામ ઘણું વધુ જોવા મળે છે ઉપરાંત લોકો ને ઘરના પૌષ્ટિક ખોરાક કરતા બહારનો ખોરાક ખાવો પસંદ પડે છે. જેના કારણે અનેક લોકો પેટને લગતી સમસ્યાઓથી પીડાય છે. ઉપરાંત હાલમાં ઘણા લોકોને કબજીયાત ની પણ સમસ્યા રહે છે. જેમાં પણ આ મિશ્રણ મદદ કરે છે. આ મિશ્રણ પાચન ક્રિયા સારી કરે છે. અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ અને સૂકી દ્રાક્ષ માં ઘણા પ્રમાણમાં કેલ્શ્યમ હોઈ છે માટે જો આ મિશ્રણને દૂધ સાથે પીવામાં આવે તો હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત હૃદય રોગના દર્દી માટે પણ આ મિશ્રણ વાળું દૂધ ઘણું ઉપયોગી છે. અંજીર માં રહેલ પોટેશ્યમ અને સૂકી દ્રાક્ષમાં રહેલ એન્ટી ઓકસીડન્ટ ના તત્વ ના કારણે તે હૃદય ને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે.

આ ઉપરાંત જે લોકોને લોહીની ઉણપ હોઈ તેવા લોકો પણ જો આ દૂધ નું સેવન કરે તો તેમના માટે ફાયદા કારક સાબિત થશે. ઉપરાંત ત્વચા માટે પણ ફાયદા કારક છે. જો વાત આ મિશ્રણ ને કઇ રીતે બનાવવું તે અંગે કરીએ તો સૌ પ્રથમ બદામ, અંજીર અને સૂકી દ્રાક્ષને પલાળી રાખો અને તે બાદ તેને ખાંડી નાખો. જે બાદ એક ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં આ મિશ્રણ ઉમેરીને છ થી સાત મિનિટ સુધી દૂધ ગરમ થવાદો. જે બાદ દૂધ ગાળીને પીલો. આમ આ દૂધ શરીર ને અનેક રીતે મદદ કરે છે

Categories
Helth

તમારા ઘરે આવતું દૂધ કેટલું ભેળસેળ વાળું છે ? કેટલું પાણી ઉમેરવામાં આવ્યું છે ? જાણવા માટે આ રીત અજમાવી જુઓ એક વખત…

આપણા દેશ માં ખાવા-પીવા ની વસ્તુઓ માં ભેળસેળ કરવાની ઘટના બનવી એક સામાન્ય બાબત છે. સામાન્ય માણસ ના જીવન સાથે ચેડાં કરવામાં આવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. નાના બાળકો થી લઇ ને મોટા લોકો રોજિંદા જીવન માં દૂધ નો ઉપયોગ કરે છે. દૂધ માં પણ ભેળસેળ થવાના ઘણા કિસ્સાઓ સામે આવતા જ હોય છે.

એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ની વેસ્ટર્ન રિજન ઓફિસના વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકરે એ દૂધ માં થતી ભેળસેળ બાબતે એક ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે, શબને સડવાથી બચાવવા માટે શબઘરમાં ફોર્માલિન રસાયણ લગાવવામાં આવે છે. વેપારીઓ તેને દૂધમાં પણ મિક્સ કરે છે. તેનાથી દૂધ જલદી ફાટતું નથી. પરંતુ, આ કેમિકલ સ્વાસ્થ્ય માટે એટલું ખતરનાક છે કે તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે.

વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકર ભારતીય આહાર મંડળના સાંસદ ચેપ્ટર દ્વારા આયોજિત વર્કશોપમાં ભાગ લેવા ઇન્દોર પહોંચ્યા હતા. આ વર્કશોપ માં તેણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, દૂધ ભેળસેળ વાળું છે કે નહિ. તેને કઈ રીતે પારખવું? વૈદેહી જણાવે છે, દૂધમાં પાણીની ભેળસેળ જોવા માટે, દૂધનાં બે થી ચાર ટીપાંને સ્થિર સપાટી પર નાખો. આ સપાટી પર જે જોવા મળશે તેમાં, જો તે સફેદ હોય તો દૂધમાં ભેળસેળ નથી. અને જો તે પારદર્શક છે, તો સમજી લેવું કે દૂધમાં પાણી ઉમેરાયું છે.

દૂધમાં ડિટરજન્ટ છે કે નહીં તે જોવા માટે બોટલને ખુબ હલાવો. જો વધુ માત્ર માં બોટલ માં ફીણ દેખાય છે એટલે કે તેમાં ડિટરજન્ટ હોય છે તેમ માની લેવું. દૂધ માં સ્ટાર્ચ ની ભેળસેળ જોવા માટે દૂધ માં આયોડીન ના બે ટીપા ઉમેરો. તે ભૂરાશ પડતું થઇ જશે. વદૈહી એ કહ્યું કે, હંમેશા પેકેજ્ડ દૂધ જ ખરીદવાનું રાખવું જોઈ એ. કારણ કે આ દૂધ નું પરીક્ષણ હમેશા FSSAI દ્વારા કરવામાં આવતું હોય છે.

Categories
Helth

ગાયનું દૂધ પીવું જોઈએ કે ભેંસનું દૂધ પીવું જોઈએ ? જાણો ક્યુ દૂધ આપે છે શરીરને સૌથી વધારે ફાયદો…..

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક સાબિત થઇ શકે છે તે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. તમને ખબર જ હશે કે નાના બાળકોથી લઈને મોટા અમોટા વડીલ વ્યક્તિઓને દૂધ પીવા માટે આપવામાં આવે છે કારણ કે તે પીવાથી તેની અંદર પ્રોટીન તથા એનર્જી ભરેલા અનેક ગુણોનું સિંચન થતું હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવી મહત્વની માહિતી વિશે જણાવાના છીએ જેના વિશે તમે અજાણ જ હશો.

હાલ ગાય, ભેંસ તથા બકરીના દૂધ મળી રહયા છે, એવામાં અનેક લોકોના મનોમાં એવો સવાલ હોય છે કે તેઓ ગાયનું દૂધ પીવે કે ભેંસનું દૂધ. એવામાં આ તમામ સવાલોનો જવાબ લઈને આજે અમે આવી ગયા છીએ તો ચાલો તમને આ અંગે માહિતગાર કરીએ.વિદેશમાં જો વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધારે બદામ દૂધનું સેવન કરવામાં આવતું હોય છે કારણ કે આવા દૂધની અંદર પ્રોટીનની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે, એવામાં તમે જોયું પણ હશે કે અમુક કંપનીઓ દૂધને સ્વાદિષ્ટ બનાવા માટે અનેક અખતરાઓ કરતા હોય છે.

જે લોકો પોતાનો વજન ઘટાડવા માંગતા હોય છે તેવા તમામ લોકો માટે બદામ દૂધ બેસ્ટ સાબિત થઇ શકે છે. હવે ગાયના દૂધની વા તકરવામાં આવે તો આ દૂધની અંદર પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ અને કાર્બોહાઇડ્રેટ મહત્વના પ્રમાણમાં હોય છે અને ભારત તો એક કૃષિ પ્રધાન દેશ છે આથી આપણા દેશમાં અનેક એવા પરિવાર છે જે પશુપાલન દ્વારા પોતાનું ઘર ચલાવતા હોય છે આથી ગાયનું દૂધ આસાનીથી મળી પણ રહે છે. ગાયના દૂધમાં કેલ્શ્યમનું પ્રમાણ પણ ખુબ વધારે હોય છે આથી જ આ દૂધને બાળકોથી લઈને મોટી ઉંમરના તમામ લોકો માટે ખુબ ઉપયોગી માનવામાં આવે છે.

હવે ભેંસના દૂધ વિશે વાત કરવામાં આવે તો ગાયની સરખામણીમાં ભેંસનું દૂધ ખુબ જાડું હોય છે અને આ દૂધની અંદર ફૈટ પણ ખુબ વધારે પ્રમાણમાં હોય છે. તમને જાણતા નવાય લાગશે કે ગાયના દૂધની અંદર ફેટનું પ્રમાણ 3થી4 પ્રતિશત હોય છે પણ ભેંસના દૂધની અંદર 7થી8 પ્રતિશત ફેટનું પ્રમાણ હોય છે આથી ભેંસનું દૂધ પચતા પણ સમય લાગે છે પરંતુ ગાયના દૂધ કરતા 10થી11 ટકા પ્રોટીન ભેંસના દૂધ માંથી મળી રહે છે આથી જ આ દૂધને મોટી ઉંમરના વ્યક્તિઓ તથા નવજાત બાળકોને પીવડાવામાં આવે છે.

Categories
Helth

ક્યારેય ભૂલમાં પણ દહીં સાથે આવી આવી વસ્તુ નહીં ખાતા નહિતર શરીર માટે ઝેર બની જશે !! નુકશાન છોડી તમે આજે જ છોડી દેશો….

દહીંને આપણા ધર્મમાં ખુબ વધારે ભાગ્યશાળી માનવામાં આવે છે આથી જ તમે અનેક વખત સાંભળ્યું તો હશે જ તે કે જયારે પણ કોઈ વ્યક્તિ સારું કામ કરવા માટે અથવા તો કોઈ પરીક્ષા આપવા માટે બહાર જતો હોય છે ત્યારે તેને ખાંડ વાળું દહીં ખવડાવીને મેકલવામાં આવે છે કારણ કે તેને ખુબ શુભ માનવામાં આવે છે, કહેવામાં આવે છે કે આવું કાર્ય કરવાથી નિશ્ચિત કાર્ય પણ જટથી પૂર્ણ થઇ જાય છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તમને એક ખુબ હેલ્ધી વાત વિશે જણાવાના છીએ.

આમ તો દહીં કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે પરંતુ અમુક એવી ચીજવસ્તુઓ છે જેને દહીં સાથે ખાવાથી તે અગુણકારી બની શકે છે, તમને જણાવી દઈએ કે દહીંની અંદર ઇલેક્ટ્રિક એસડી હોય છે આથી પાચન તંત્ર મજબૂત બને છે પરંતુ જો અમુક એવી વસ્તુઓ સાથે જો દહીંને ખાવામાં આવે તો તે શરીર માટે ખુબ હાનિકારક પણ સાબિત થઇ જતું હોય છે, એવામાં આજે અમે તમને એવી જ બાબત વિશે જણાવાના છીએ કે દહીંને કઈ કઈ વસ્તુ સાથે ન ખાવું જોઈએ.

દહીં અને માછલી તમે ભૂલથી પણ એકસાથે ન ખાવી જોઈએ કારણ કે માછલી તેમ જ દહીંની અંદર પ્રોટીનનો સ્ત્રોત હોય છે આથી બને પ્રોટીન સ્ત્રોતોને એક સાથે ખાવાથી તે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે જયારે આવું ન કરવાનું બીજું કારણ એ છે કે દહીં ગાયના દૂધમાંથી બને છે આથી બનેને એક સાથે ખાવાથી પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થવા લાગે છે.

મિત્રો ડુંગળી અને દહીંને ક્યારેય પણ એક સાથે ખાવું ન જોઈએ, તમે જોયું જ હશે કે અનેક એવા લોકો હશે જે દહીંમાં ડુંગળી નાખીને ખાતા હોય છે જે ખરેખર ખુબ નુકશાનદાયક માનવામાં આવે છે, આવી રીતે દહીંને ખાવાથી શરીરમાં ગરબી વધારે પેદા થાય છે જેથી શરીરમાં એલેર્જી પણ થઇ શકવાની સંભાવના છે.આમ તો તમને ખબર જ હશે કે પરિવારના વડીલો મૉટે ભાગે દૂધ અને દહીંને એક સાથે ખાવાની મનાઈ કરતા હોય છે કારણ કે તેના લીધે પેટમાં એસીડીટી તેમ જ બીજી અનેક એવી પેટની સમસ્યાઓ થઇ શકવાની સંભાવના રહેલી છે.

ઉનાળાના સમયમાં તમે જોયું જ હશે કે લોકો કેરી સાથે દહીંનું સેવન કરતા હોય છે એટલું જ નહીં અમુક લોકો તો દહીંની અંદર કેરીના ટુકડા નાખીને ખોરાકમાં લેતા હોય છે પરંતુ મિત્રો આવી રીતના ખાવું તે ખુબ જોખમી સાબિત થઇ શકે છે, કેરી અને દહીં બંનેને એક સાથે ખાવાથી અનેકે એવા ચામડીના રોગ થઇ શકે છે.આથી જ આવી રીતે ક્યારેય ખોરાક ન લેવો જોઈએ.

ઘણા બધા એવા લોકો હશે જે સવારે નાસ્તાની અંદર જ દહીં અને પરોઠા ખાતા હોય છે, તેઓ જયારે આ પ્રકારનો ખોરાક ખાતા હોય છે ત્યારે તેઓને પણ ખબર હોતી નથી તે કેવા પ્રકારનું નુકશાન કરશે પરંતુ મિત્રો દહીં પરોઠાને એક સાથે ખાવાથી શરીરને અનેક નુકશાન થાય છે પરોઠા એ તૈલી પદાર્થ છે જયારે દહીં સાદો પદાર્થ છે, એવામાં આ બંનેને એક સાથે ખાવું જોખમમાં પણ મૂકી શકે છે.

Categories
Helth

તુલસીના પાન તથા તુલસીના પાનનું પાણી પીવાથી શરીરને થઇ શકે છે આ આ મોટા ફાયદા ! વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વાર…

તુલસીની ઔષઘીને આપણા હિન્દૂ ધર્મની અંદર ખુબ વધારે મહત્વ આપવામાં આવતું હોય છે, આપણી કાઠીયાવળી સંસ્કૃતિમાં તો તમને ખબર જ હશે કે તુલસીને આપણી માતા ગણવામાં આવે છે અને દેવ દિવાળીના દિવસે તુલસી માતાના ભગવાન કૃષ્ણ સાથે વિવાહ કરવામાં આવે છે. તુલીસ માતાને ફક્ત માતા ગણવા માટેનું આ એક કારણ જ નહીં પરંતુ બીજા અનેક એવા કારણો છે. આમ તો થોડો ઘણો ખ્યાલ હશે જ કે તુલસી પાન શરીર માટે ખુબ સારું માનવામાં આવે છે.

તુલસી પાનને જેટલું જ શરીર માટે સારું ગણવામાં આવે છે તેટલું જ પવિત્ર પણ માનવામાં આવે છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તુલસી પાન વિશેના અનેક એવા ફાયદા વિશે જણાવાના છીએ. તુલસી પાનનું સેવન કરવાથી કોઈ પણ વ્યક્તિની થાકોડો દૂર થવા પામે છે એટલું જ નહીં જો તમે રોજ તુલસી પાનનું સેવન કરતા થઇ જાવ તો ઘણા બધા તણાવથી તમને છુટકારો મળી શકે છે, તુલસી પાનની અંદર કોર્ટિસોલ હોર્મોન હોય છે આથી જ તે કોઈ પણ જાતનો તણાવ દૂર કરવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ અનેક લોકો શુગરની પ્રોબ્લમ થઇ ચુકી છે આથી લોકો આ પ્રોબ્લમને દૂર કરવા માટે અનેક રીત ભાતો અપનાવતા હોય છે, પરંતુ મિત્રો જો તમે તુલસીના પાન ખાવા લાગશો તો શુગર લેવલ પણ કંટ્રોલમાં આવવા લાગે છે, તુલસીના પાનને પાણી સાથે પીવાથી શરીરમાં મેટાબોલિઝ્મ મજબૂત થાય છે જેથી શુગર લેવલ ખુબ કંટ્રોલમાં આવવા લાગે છે. એટલું જ નહીં તુલીસીની અંદર પ્રાકૃતિક કેમિકલ પણ હોય છે જેથી નિયમિત રીતે તેનું સેવન કરવાથી વજનમાં પણ ઘટાડો થઇ શકે છે.

વ્યસ્ત જીવનશૈલિને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો લોકોની પાચન પ્રક્રિયા ખુબ ઢીલી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે એવામાં જો આવી પરેશાનીથી પીડિત લોકો એક ગ્લાસ તુલસીના પાણીનું સેવન કરવા લાગે તો પાચનની આ ક્રિયાની સમસ્યા દૂર થઇ જાય કારણ કે તુલીસના પાણીની અંદર એસિડ રિફ્લક્સ હાજર હોય છે આથી આ વિટામિન પેટમાં રહેલા ખરોકને પચાવાનું કાર્ય કરતું રહે છે.

અસ્થમા તેમ જ શ્વાસ લેવાની અનેક એવી બીમારીથી પીડીતી લોકો માટે તુલસીનું સેવન ખુબ જરૂરી બની જાય છે કારણ કે તુલસીના પાણી પીવાથી શરદી-તાવ જેવી અનેક બીમારો દૂર ભાગતી હોય છે એટલું જ નહીં આ અસ્થમા જેવી મોટી મોટી બીમારીઓને પણ તુલસી ખુબ દૂર ભગાડતું હોય છે.

Categories
Helth

શું તમે પણ એક જ સાથે ભાત-રોટલી ખાવ છો ? વેલા તે પેલા છોડી દેજો નહિતર આવશે આ ખરાબ અંજામ…આવું ખાવાથી થાય છે આવા આવા નુકશાન…..

મિત્રો કાઠિયાવાડી ભાષમાં એક વાક્ય બોલવામાં આવે છે કે ‘જ્યા સુધી મોઢું ચાલશે ત્યાં સુધી પગ ચાલશે’ આનો અર્થ એવો થાય છે કે જ્યા સુધી તમે પૂરતો ખોરાક લેતા રેહશો ત્યાં સુધી તમે મેહનત કરી શકવા પરિપક્વ રેહશો. તો આજના આ લેખના માધ્યમથી અમે એક હેલ્થ સાથે જોડાયેલી જ એક વાત લઈને આવ્યા છીએ જેના વિશે ઘણા બધા લોકોને ખબર હોતી નથી એટલે જ હાલના સમયમાં અનેક બીમારીમાં વધારો થયો છે.

તમે સામાન્ય રીતે રોજ બરોજના જમવામાં શાક રોટલી તથા દાળભાત ખાતા જ હશો તો તમને મિત્રો જણાવી દઈએ કે રોટલી તથા ભાતને એક સાથે ખાવાથી શરીરને ઘણા નુકશાન થઇ શકે છે, આ અંગે ડોક્ટર પણ મનાય કરતા કેહતા હોય છે કે જેમ બને તેમ રોટલી અને ભાતને એક સાથે ખાવાનું ટાળવું જોઈએ જેથી શરીરનું સ્વાસ્થ્ય એમનામ બન્યું રહે, જો તમે હજી આવી જ રીતે જમતા હોવ તો આ લેખ જરૂર વાંચજો

હેલ્થ સલાહકારો જણાવે છે કે રોટલી અને ભાત માંથી બેમાંથી એક વસ્તુનું જ સેવન કરવું જોઈએ કારણ કે આ બંને ખોરાક આતોમાં ફરમેંટેશનનું ઉતપન્ન કરે છે અને એટલું જ નહીં આનું ગલાઈસેમિક પણ ઇન્ડેક્સ પણ ખુબ વધારે હોય છે આથી જ આ બંનેના એક સાથે સેવન કરવાથી આપણે બચવું ખુબ જરૂરી બની જાય છે. બંનેને એક સાથે ખાવાથી શરીરમાં સ્ટાર્ચની માત્ર વધી જાય છે જે આપણા બોડી ફેટમાં પણ વધારો કરી શકે છે.

ભાત અને રોટલી બંને ખોરાકની અંદર કાર્બોહાઇડ્રેટની માત્રા ખુબ વધારે હોય છે આથી જો બંનેને એક સાથી ખાવામાં આવે તો તેના લીધે સ્ટાર્ચનું પ્રમાણ વધી જાય છે જેથી પાચન પણ નથી થતું સોજાની દિક્કત થતી હોય છે, આથી જ સલાહકારોનું કેહવા અનુસાર આ બંને ખોરાકનું સેવન કરવામાં અપને ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જેમ બને તેમ બંનેને એક સાથે ખાવાનું તો ટાળવું જ જોઈએ.રાતના સમયે પણ રોટલી ખાવી જોઈએ,જો તમે હલકો ખોરાક લેશો તોજ તમને ચેન્નઈ નીંદ આવી શકે છે, આથી રાત્રે ભાત ખાવાનું પણ ટાળવું જરૂરી બની જાય છે.

Categories
Helth

લસણ ખાવાથી ફક્ત ફાયદા જ નહીં પરંતુ આપી શકે છે નુકશાન પણ ! શરીરને કરે છે આવા આવા નુકશાન…જાણો પુરી વાત

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વ્યસ્ત જીવનશૈલીને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો લોકો પાસે કામ કરતા હોવાને લીધે તેઓ પોતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાનું ભૂલી જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ લેખ લઈને વાવ્યા છીએ જેમાં લસણના ફાયદા તથા ગેરફાયદા વિશે તમને આજે જણાવાના છીએ.

તમને જણાવી દઈએ કે કાચું લસણ ખાવાથી એન્ટીઓક્સીડેન્ટ,ફાયબર, વિટામિન જેવા અનેક ગુણો શરીરને મળી રહેતું હય છે, એટલું જ નહીં ડાયાબિટસ તથા કોલેસ્ટ્રોલ તથા હાય બીપી જેવી અનેક સમસ્યાનુંનિવારણ થતું હોય છે. એવામાં તમને જણાવી દઈએ કે લસણ ખાવું આ લોકો માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો ચાલો તમને આ પુરી વાત વિશે જણાવી દઈએ.

જો કોઈ વ્યક્તિ એસીડીટીથી પરેશાન હોય તો તેને લસણનું સેવન ન કરવું જોઈએ કારણ કે લસણ ખાવાથી છાતીમાં બળવાની સમસ્યા ઉદભવતી હોય છે અને એટલું જ નહીં આ લસણ એસીડીટીને વધારે ટ્રીગર પણ કરી નાખે છે.જણાવી દઈએ કે જો તમારું પેટ કમજોર હોય અથવા તો તમે મસાલેદાર ખોરાક તેમજ તીખું ખાવાથી જો તમારા શરીરમાં બળવા લાગે તો લસણ ખાવાનું તમારે ટાળવું જોઈએ.

જો તમારા મોઢામાંથી દુર્ગંધ અથવા તો પરસેવા માંથી દુર્ગંધ આવતી હોય તો લસણ ખાવાનું તમારે ટાળવું જોઈએ, કારણ કે આવી સમસ્યાથી પીડિત લોકો જો લસણ ખાશે તો તેના માટે સમસ્યામાં વધારો થઇ શકે છે, એટલું જ નહીં પરસેવા તથા દુર્ગંધની સમસ્યામાં પણ ઘણો વધારો થવા લાગે છે, જો કોઈ હાર્ટની પ્રોબ્લમ ધરાવતા લોકો લોહી પાતળું કરવા માટે અનેક દવા પિતા હોય છે, તેવા તમામ લોકો માટે પણ લસણનું સેવન કરવું ખતરાથી ખાલી નથી.