‘ નસીબ અપના અપના ‘ માં જોવા મળેલી ચંદુ આજે એવી ખૂબસૂરતી ની બલા લાગી આવે છે કે એની સામે માધુરી પણ ફિકિ લાગે…. જુવો ખૂબસૂરત તસ્વીરો
બૉલીવુડ ઈન્ડસ્ટ્રી માં દર વર્ષે ઘણી ફિલ્મો બની છે. `ઘણી ફિલ્મો સુપરહિટ હોય છે તો ઘણી ફ્લોપ પણ જોવા મલી જતી હોય છે. પરંતુ ઘણી ફિલ્મો એવી હોય છે કે જે લોકો વર્ષો સુધી પણ ભૂલી શકતા નથી. આવી જ ફિલ્મો માં ‘ નસીબ અપના અપના ‘ છે. જે 1986 માં આવેલી હતી. આ ફિલ્મ ને દર્શકો એ માત્ર 90 ના દશક માં જ પ્રેમ નહોતો આપ્યો પરંતુ આજે પણ આ ફિલ્મ ની માટે એક અલગ જ ક્રેજ રાખે છે. ‘ નસીબ અપના અપના’ ફિલ્મ હિન્દી બ્લોકબ્લાસ્ટર ફિલ્મો મળી એક છે. આ ફિલ્મ માં ઋષિ કપૂર એ બહુ જ મહત્વ નો રોલ નિભાવયો હતો.
પરંતુ તેમની સાથે સાથે લોકોએ ચંદુ ના ઇરડાર ને પણ બહુ જ પસંદ કર્યો હતો. આ ફિલ્મ માં અભિનેત્રી ની હેરસ્ટાઇલ બહુ જ અલગ હતી. ‘ નસીબ અપના અપના ‘ ફિલ્મ માં ચંદુ નો રોલ નિભાવનારી અભિનેત્રી નું નામ રાધિકા શરદકુમાર છે જેમને આ ફિલ્મ માં ઊભી ચોટલી વાળી ઋષિ કપૂર ની પહેલી પત્ની નો રોલ નિભાવયો હતો. તે પોતાની એક્ટિંગ ની સાથે હેયરસ્ટાઇલ થી પણ દર્શકો નું ધ્યાન આકર્ષક કરવામાં કામિયાબ રહી હતી. ‘ નસીબ અપના અપના ‘ ફિલ્મ માં તેમણે એક ગામની છોકરી ના રૂપ માં દેખાડવામાં આવી હતી.
જેની ચોટલી ત્રાસી હતી. આ વસ્તુએ અભિનેત્રી ને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. પરંતુ ફિલ્મ દરમિયાન રાધિકા શરદકુમાર જેવી દેખાતી હતી તે આજના સમયમાં બહુ જ અલગ અને સ્ટાઇલિસ્ટ નજર આવી રહી છે. તમને જણાવી દઈએ કે રાધિકા શરદકુમાર સાઉથ ઈન્ડસ્ટ્રી ની પોપ્યુલર સ્ટાર્સ માની એક છે. ફિલ્મો ની અંદર તેઓ પોતાના કીરદાર ને જીવંત રૂપ આપી દેય છે. જ્યાં તે ફિલ્મી પડદા પર એક અલગ અંદાજમાં દેખાતી હતી તો ત્યાં જ તે વાસ્તવિક જીવનમાં બહુ જ સ્ટાઇલિસ્ટ છે. રાધિકા શરદકુમાર હવે 60 વર્ષ ની થઈ ગઈ છે
પરંતુ તેની ઉમર માં પણ તે બહુ જ સ્ટાઇલિસ્ટ લાગી આવે છે. ‘ નસીબ અપના અપના ‘ ફિલ્મ માં ચંદુ ના કિરદાર માં રાધિકા શરદકુમાર બહુ જ સિમ્પલ લાગી આવી હતી. પરંતુ આજ તે પોતાના આઉટફિટ અને લુક ને પૂરી રીતે બદલી નાખ્યો છે. રાધિકા શરદકુમાર સાઉથ ઈન્ડસ્ટ્રી માં પોતાનું એક મોટું નામ કરી ચૂકી છે. અને તે ઘણા બધા રિયાલીટી શો નો ભાગ પણ બની ચૂકી છે. ત્યાં જ રાધિકા સોશિયલ મીડિયા પર પણ બહુ એક્ટિવ જોવા મળે છે. રાધિકા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ઘણીવાર પોતાની ખૂબસૂરત તસ્વીરો ફેંસ ની સાથે શેર કરતી રહે છે.
તેમની તસ્વીરો જોઈને ફેન્સ્ પણ તેને ઓળખાઈ શકતા એનથી. રાધિકા એ પોતાના અભિનય કરિયર માં બૉલીવુડ ની સિવાય ઘણી સુપરહિત તામિલ ફિલ્મો માં પણ પોતાની ખૂબસૂરત અદાકારી નો જલવો દેખાડે છે. રાધિકા શરદ્કુમર હજુ પણ ફિલ્મો માં નજર આવે છે. જેમાં તે લાલ બાદશાહ, આજ ક અર્જુન, રંગા, મારી, સિંઘમ 3, જેલ, જેંસી જેવી ફિલ્મો માં કામ કરી ચૂકી છે. જોકે તેને સૌથી વધારે તો ફિલ્મ ‘ નસીબ આપના આપના ‘ માટે જ જાણીતી ગણાય છે.