ચિમ્પાન્જીને જલસા છે હો બાકી ! યુવતી હીંચકા પર બેઠી તો એવા એવા પોઝ કરવા મંડ્યો કે વિડીયો જોઈ તમે પેટ પકડી હસી પડશો..જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જતું હોય છે. એવામાં વર્તમાન સમયમાં અવારનવાર આવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને લોકો જોવાનું ખુબ વધારે પસંદ કરતા હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો બતાવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.
વર્તમાન સમયમાં આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, તમને ખબર જ હશે કે કોઈ પણ કપિરાજ મસ્તીખોર હોય છે તથા આવાને આવા જ ચિમ્પાન્જી પણ હોય છે. એવામાં કપિરાજ તથા ચિમ્પાન્જી સાથે જોડાયેલા અનેક એવા વિડીયો આપણી સમક્ષ આવતા જ રહે છે જે ખુબ ફની હોવાની સાથો સાથ ખુબ જોવાલાયક હોય છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ મહિલા હીંચકા પર બેઠેલી છે એવામાં ચિમ્પાઝી આવીને અલગ અલગ પોઝ કરવા લાગે છે, વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાયછે કે આ પરાનું યુવતીને ગળે મળી જાય છે અને ગાલ પર ચુંબન કરવા લાગે છે અને એવા અનેક નખરા કરવા લાગે છે. આવું જોયા બાદ દરેક સોશિયલ મીડિયા પર દરેક લોકોનું હાસ્ય છૂટી ગયું હતું.
આ વિડીયો જોયા બાદ અનેક સોશિયલ મિયા યુઝરોએ ખુબ ફની પ્રતિક્રિયા આપી હતી જેને વાંચ્યા બાદ સૌ કોઈનું હાસ્ય છૂટી ગયું હતું.અમુક યુઝરો લખ્યું હતું કે ‘વાહ બાકી જબરા જલસા છે હો આ ચિમ્પાન્જીને’ જયારે બીજા એક યુઝરે લખ્યું હતું કે ‘કદાચ હું આવું પ્રાણી હોત તો કેટલું સારું રહેત.’ આવી અનેક ફની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા યુઝરોએ આપી હતી.
View this post on Instagram