કોમેડી વિડીયો ! ગાર્ડન માં પતિ-પત્ની વચ્ચે થયો ઉગ્ર ઝગડો પત્ની એ તેના પતિ ને દેખાડી દીધા ધોળા દિવસે તારા, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ કોમેડી ફની વીડિયો વાયરલ થતા હોય છે. આપણે જાણીએ છીએ તેમ પતિ-પત્ની વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડો થયા જ કરતો હોય છે. ક્યારેક ઘરની ચાર દીવાલોમાં થવાને બદલે જાહેર માર્ગો, જાહેર બાગ બગીચાઓ ઉપર થતો જોવા મળે છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો એક ગાર્ડનનો છે.
જેમાં જોવા મળે છે કે એક પતિ પત્ની સવાર સવારમાં પોતાના શરીરની તંદુરસ્તી રહે તે માટે કસરત કરતા જોવા મળે છે. એમાં પતિ કસરત કરવાના મશીન ઉપર ઉભો છે અને તેની પત્ની નીચે ઉભી હોય છે. એવામા તેની પત્નીને કોઈ બાબતે ગુસ્સો આવી ગયો હશે અને તે પતિને મશીન ઉપર ચડાવીને મારતી હોય તેવું જોવા મળે છે.
મારવાનું શરૂ કર્યું ત્યારથી પતિ તે મશીન ઉપરથી નીચે ઉતરવાનું નામ લેતો હતો નથી અને પત્ની ને પણ તેના ગુસ્સા ઉપર કંટ્રોલ રહેતો હોતો નથી. થોડી વાર રહીને પત્ની ત્યાંથી ચાલી જાય છે. ત્યારે પતિ મશીન ઉપરથી નીચે ઉતરે છે અને ત્યાં તેની પાછળ પાછળ ચાલતો જોવા મળે છે. આ વિડીયો જોતા ખૂબ જ ફની અને કોમેડી લાગે છે. આ વીડિયોને લોકો ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે અને ફની કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
તેને butterfly__mahi નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજાર લાઈક અને કોમેન્ટો મળી ચૂકેલી છે. આવા અનેક વિડીયો આપણનો રોજ સોશિયલ મીડિયાના સહારે જોવા મળતા હોય છે અને તેમાંથી ભરપૂર મનોરંજન મળતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!