કડવા કારેલાનું સેવન કરો અને મોટી મોટી બીમારીઓ ને હમેશા માટે કહો બાય બાય…. જાણો તેના ફાયદાઓ વિષે
આજના સમયમાં કોઈ પણ ને લીલી શાકભાજી ખાવી પસંદ આવતી નથી. પરંતુ આ વાત પણ દરેક લોકો જાણે જ છે કે લીલી શાકભાજી આપના સ્વાસ્થ્ય માટે કેટલી બધી ફાયદાકારક હોય છે. કેમકે લીલી શાકભાજી માં ફાઈબર ની અને ન્યુટ્રિશિયન્સ ની માત્રા બહુ જ વધારે જોવા મળતી હોય છે. જેનાથી આપના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. એવી એક લીલી શાકભાજી માં કરેલા નો પણ સમાવેશ કરવામાં આવે છે. કરેલા ને સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકર્ક માનવામાં આવે છે. આથી જ આજે કારેલાં ના એવા ફાયદાઓ થી અમે તમને જાણ કરાવા જય રહ્યા છીયે કે કારેલાં ના એ ગુણો વિષે જાણીને તમે પણ હેરાન રહી જશો અને આજે જ તેનું સેવા કરવા લાગશો.
ડાયાબિટીસ : આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટીસ ની સમસ્યાથી ઘેરાયેલા જોવા અમલી આવે છે. પરંતુ શું તમને જાણ છે કે જો તમે નિયમિત કારેલાં નું જૂસ પીવાનું રાખો તો તેનાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે અને સાથે જ તમને બ્લડ પ્રેશર ની સમસ્યા થી પણ છુટકારો મળી શકે છે.
પેટ સબંધિત સમસ્યા : આજના સમયમાં દરેક લોકો પોતાના કામને લઈને એટલા બધા વ્યસ્ત જોવા મલી જાય છે કે તેઓ પોતાની ખાવા પીવાની બાબતમાં કોઈ સરખું ધ્યાન આપી શકતા નથી. જેના કારણે બહારમાં મળતી કોઈ પંખાની પીણી ની વસ્તુ નું સેવન કરી લેતા હોય છે. જેના કારણે પેટ સબંધિત સમસ્યા ઊભી થાય છે. પરંતુ શું તમને જાણ છે કે જો તમે કરેલા નું સેવન કરશો તો તેનાથી તમને દરેક પ્રકાર ની પેટ ની દમસ્યાથી રાહત મળી શકે છે. અને પેટના રોગ ને જડમૂળ થી દૂર કરી શકો છો.
ઇન્ફેકશન થતાં બચાવામાં મદદરૂપ : આના સિવાય ઘણીવાર એવું પણ બની જતું હોય છે કે જેમાં રમતા રમતા કે કોઈ કારણો સાર શરીર ને ઇરજા પહોચી જતી હોય છે ત્યારે પણ આ ઇરજામાં કારેલાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે કારેલાને ઘસીને વાગ્યાની જગ્યા પર લગાવો તો તમારો ઘાવ જલ્દી જ ભરાઈ જશે અને તેના દ્વારા થતાં ઇન્ફેકશન નો ભય પણ રહેતો નથી.
અવાજ બેઠી જવો : જો તમારું ગળું કોઈ કારણોસર બેઠી ગયું છે અથવા તો અવાજ ખરાબ થઈ ગયો છે તો તેને સારો કરવા માટે કારેલાં ફાયદાકારક ગણાય છે. કરેલા ને પેસ્ટ બનાવીને તેમાં મધ અને તુલસી નો રસ ભેળવીને તેનું સેવન કરવાથી તમારા ગાળાની સમસ્યામાં રાહત અનુભવાશે.
લીવર માટે લાભકારી : કારેલાનું સેવન લીવર માટે ફાયદાકારક છે. કરેલા માં લેકટિન હોય છે અને આમ કારેલાં નું સેવન કરવાથી લીવર માં પ્રોટીન નો સંચાર અટકી જાય છે અને આથી જ નિયમિત રૂપે કરેલા નું સેવન ના કરો.