અભિનેત્રી ‘કિયારા અડવાણી’ એ તેના ફેન્સ ની સાથે ‘નાચ પંજાબન’ ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ…જુઓ વિડીયો.
બૉલીવુડ ના સ્ટાર પોતાના મુવી ના લીધે ખાસ એવા સમાચારો ની હેડલાઈન માં ચર્ચા માં જોવા મળતા હોય છે. બૉલીવુડ ની અભિનેત્રી કિયારા અડવાણી પોતાની મુવી ભૂલ ભુલૈયા 2 ના હિટ જતા તે ખુબ જ ખુશ દેખાતી હોય છે. અને સાથોસાથ તે હવે તેની આવનારી મુવી જુગજૂગ જિયો ના પ્રમોશન માં પણ લાગી ગઈ છે. કિયારા અડવાણી ની સાથે સાથે વરુણ ધવન, અનિલ કપૂર, નીતુ કપૂર, મનીષ પૌલ, પ્રાજક્તા કોહલી ની ફિલ્મો પણ આગામી 24-જૂને રિલીઝ થવા જય રહી છે.
આથી આ બધા સ્ટાર તેને ચાન્સ મળે એટલે પોતાના ફિલ્મ ના પ્રમોશન કરતા નજરે ચડે છે. એક પણ મોકો ગુમાવતા નથી. સાથે જ કિયારા અડવાણી નો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં કિયારા અડવાણી એ પોતાની સાથે ફોટો પડાવવા પહોંચેલા એક ફેન્સ ની સાથે ” નાચ પંજાબન” ગીત પર ડાન્સ કર્યો હતો. આ વિડીયો પૈપરાજિ પેજ વીરલ ભયાની એ તેના ઇન્સ્ટાગ્રામ ના એકાઉંટ માં શેર કર્યો છે.
આ વિડીયો માં કિયારા અડવાણી ખુબ જ સુંદર લાગી રહી છે. અને તેના ફેન્સ ની સાથે ખુબ જ સુંદર સ્ટેપ્સ કરી રહી છે. કિયારા અડવાણી એ સફેદ કલર ની ટી શર્ટ્સ અને શોર્ટ કૈરી પહેરેલ છે. આ લુક માં કિયારા અડવાણી ખુબ જ સુંદર લાગી રહી છે. વિડીયો માં જોઈ શકાય છે કે, કિયારા અડવાણી ઘર ની બહાર આવે છે કે તરત જ પોતાની કાર માં બેસવા જાય છે. પણ કાર માં બેસતા બેસતા પછી બહાર આવે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
તે કાર માંથી પાછી ઉતરી ને તેના ફેન્સ ને કહે છે કે, શું તમે વિડીયો નથી બનાવ્યો? નાચ પંજાબન ગીત ઉપર? બાદ માં કિયારા અડવાણી ત્યાં ઉભેલા ને નાચ પંજાબન ગીત વગાડવાનું કહે છે અને એક ફોટોગ્રાફર ને ડાન્સ શીખવાડતી જોવા મળે છે. અને બન્ને ખુબ જ સારો ડાન્સ કરે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ કિયારા અડવાણી ના આ ડાન્સ કલીપ ને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.