”ચકાચક” ગીત પર યુવતી એ એવો ડાન્સ કર્યો કે, ડાન્સ સ્ટેજ ને જ …જુઓ વિડીયો.
લગ્ન ની સીઝન ના વિડીયો સોશિયલ મીડિયા પર એટલા બધા વાયરલ થતા હોય છે કે, જાણે લગ્ન ના વિડીયો નું ઘોડાપુર આવ્યું હોય. લગ્ન માં ખાસ કરી ને ડાન્સ ના વિડીયો ખુબ જ આકર્ષણ જમાવતા હોય છે. લગ્ન હોય એટલે ડાન્સ તો પહેલા હોય છે. લગ્ન માં ઘણી બધી વિધિઓ કરવામાં આવતી હોય છે. જેમાં એક વિધિ છે પીઠી લાગવાની વિધિ. પીઠી લગાવતા સમયે પણ પ્રસંગ ને યાદગાર બનાવવા ક્યારેક ડાન્સ થતા હોય છે.
એવો જ એક પીઠી ના પ્રસંગ ની વિધિ ના સમયે એક યુવતી એ એવો સુંદર ડાન્સ કર્યો કે, જોવા વાળા ના તો હોશ જ ઉડી ગયા હતા. લગ્ન માં પીઠી ની વિધિ હોય એટલે, લોકો એ પીળા કલર ના જ કપડાં પહેરેલ હોય છે. વિડીયો માં જોઈ શકાય છે કે, બધા લોકો પીળા કલર ના કપડાં માં સુંદર લાગે છે. એમાં એક યુવતી એ બૉલીવુડ ના મુવી ”અતરંગી રે” ના સોન્ગ્સ ”ચકાચક” પે એવો સુપર ડાન્સ કર્યો કે, લોકો ના દિલ ખુશ કરી દીધા. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો ના સૌ લોકો દીવાના થઇ ગયા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો એ હજારો લાઇક્સ આ વિડીયો ને આપેલો છે. લગ્ન ના પ્રસંગ માં આવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે. અને લોકો આનંદ લેતા હોય છે. આ વિડીયો પણ ખુબ જ મજેદાર છે. વિડીયો માં જોઈ શકાય છે કે, યુવતી પણ તેના પીળા કલર ના કપડાં માં ખુબ જ સુંદર લાગી રહી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.