India

’52-ગજ કા દામન’ ગીત પર લાલ ચોલી પહેરી ભાભી એ એવી કમર લચકાવી કે લોકો ના હદય પીગળી ગયા અને, જુઓ વિડીયો.

Spread the love

ભારતમાં લગ્ન પ્રસંગ હોય એટલે લગ્નમાં અવનવા ડાન્સ ના સ્ટેપ્સ કરવામાં આવે છે અને ડાન્સ ના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે. ભારતમાં માત્ર લગ્નમાં જ નહીં પરંતુ લોકો આજકાલ સોશિયલ મીડિયા ઉપર અવનવા ડાન્સ અને રીલ્સ બનાવીને શેર કરતા હોય છે. ખાસ કરીને યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે.

પોતાને ફેમસ બનાવવાના ચક્કરમાં ડાન્સ ના વિડીયો શેર કરતા હોય છે. એમાં પણ હરિયાણી ડાન્સ ના વિડીયો ખુબ શેર થતા જોવા મળે છે. ભારતમાં હાલમાં 52 ગજ કા દામન ગીત ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. લોકો આ ગીતના બોલ ઉપર ખૂબ પોતાના પગ થનગનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર આ ગીતને લઈને અનેક વિડીયો વાયરલ થતા હોય છે. એવો જ એક વિડીયો હાલ youtube ચેનલ ઉપર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં જોવા મળે છે તેમ એક ભાભી કે જેણે મરુન રંગનો લહેંગો, ચોલી અને દુપટ્ટો પહેરેલો છે અને બાવન ગજ કા દામન ગીત ઉપર પોતાના ઘરની અગાસી ઉપર એવા ડાન્સના સ્ટેપ્સ કરે છે કે લોકોનો પરસેવો છૂટી ગયો. ભાભી ધકધકતા તડકામાં પોતાના પગ થન્ગનાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 12-મિલિયન વ્યુસ મળી ચૂક્યા છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ભાભીની લચકતી મચકતી કમર જોઈને લોકો દિવાના થઈ ચૂક્યા છે અને આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. વીડિયો જોઈને લોકો ભાભી ના ખૂબ વખાણ કરી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આમ આવા વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *