‘બેવફા તને દૂર થી સલામ’ ગીત વાગતા આ ડોશીઓ એ ઉડાડી ધૂળ ની ડમરી ! કૂદી કૂદી ને એવા ગરબા રમી કે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર અનેક કોમેડી ફની વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોયા બાદ લોકો પોતાનું હાસ્ય રોકી શકતા હોતા નથી. સોશિયલ મીડિયા નું માધ્યમ આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર ત્રણ માધ્યમો દ્વારા વિડિયો સામે આવતા હોય છે. જેમાં facebook, instagram અને twitter મુખ્ય છે.
ખાસ કરીને ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી હોય લગ્નના વિડીયોનું ઘોડાપૂર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. એક થી એક ચડિયાતા વિડિયો વાયરલ થતા હોય છે. આજે અમે તમને એવો જ એક વિડીયો બતાવીશું કે જેને જોઈને તમે તમારું હસવું રોકી નહીં શકો. વીડિયોની વાત કરવામાં આવે તો કોઈ ગામમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે. ઘર પરિવારના સભ્યો અને ગામના લોકો લગ્નમાં નાચ ગાન કરી રહ્યા છે.
એવામાં અચાનક ડીજે માં બેવફા તને દુરથી સલામ એ ગીત વગાડવામાં આવે છે. એવામાં બે પાંચ મહિલાઓનું ટોળું આ ગીત ઉપર એવા એવા સ્ટેપ્સ કરે છે કે જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ મહિલાઓ બેવફા તને દુરથી સલામ ગીત ઉપર કૂદી કૂદીને ગરબા રમી રહી છે અને કેમેરાની સામે એવા એવા એક્સપ્રેશન આપે છે કે લોકો ને ખૂબ મનોરંજન મળી રહ્યું છે. મહિલાઓના ચહેરા ઉપર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
આનંદ ઉલ્લાસથી ગરબા રમતા જોઈને લોકોને મજા પડી રહી છે. આ વીડિયોની instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધારે લાઇક મળી ચૂકી છે. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચા નો વિષય બની ગયો છે. આવા અનેક વિડીયો આપણને રોજબરોજ નિહાળવા મળતા હોય છે અને આવા વિડિયો જોઈને આપણને આખા દિવસનો થાક પણ ઉતરી જતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!