ખરેખર હો બાકી , સોશિયલ મીડિયા પર નો આવે એટલું ઓછું ! નાગિન ફાગિન ડાંસ નહીં પણ યુવકે હાથમાં ગુટકા લઈને કર્યો આવો ડાંસ…જુઓ વિડીયો
જ્યારે પણ આપણે લગ્નના કોઈ ફંક્શનમાં જતા હોઈએ છીએ, ત્યાંરે લગ્નમાં અનેક નવા ડાંસ થતા અનેક એવા કિસ્સોઓ થતા જોવા મળતા હોય છે જેને જોયને આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે. હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. આ વિડીયો જોયા બાદ દરેક લોકોએ ફક્ત એટલી જ કમેન્ટ કરી હતી કે આતો ગુટકા ડાંસ છે. ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી દઈએ.
આમ તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક વિડીયો વાયરલ થતા હોય છે જેમાંથી અમુક ખુબ ફની વિડીયો હોય છે તો અમુક ઘણા ચોંકાવી દેતા વિડીયો હોય છે, આથી સોશિયલ મીડિયા પર વિડીયોની ભરમાર હોય છે. એમાંથી જ આવો વિડીયો સામે આવતા લોકોનું પણ હાસ્ય છૂટી ગયું હતું. લગ્નમાં જયારે પણ ગીત વાગતા હોય છે તો લોકો જુમી ઉઠતા હોય છે, અમુક લોકો પ્રોફેશનલ રીતે ડાંસ કરતા હોય છે તો અમુક લોકો દેશી ડાંસ કરતા હોય છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગીત વાગતા જ યુવકના હાથમાં જાણે ગુટકા હોય અને તે હાથમાં સરખી રીતે બનાવી રહ્યો છે, પરંતુ ના એવું નથી આ યુવક એવો ડાંસ કરી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક હાથમાં આવા ગુટકા લઈને હાથમાં ફેરવા લાગે છે અને જાણે પ્રોફેશનલ ગુટકા ખાવા વાળો હોય તેવી જ રીતે રિએક્ટ કરવા લાગે છે. ધીરે ધીરે કરતા આ યુવક ગુટકા ડાંસને આગળ વધારતા તે ગુટકાને મોઢામાં નાખી જાય તેવી રીતે રિએક્ટ કરે છે.
હાલ આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ butterfly_mahi નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને હાલ લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. વિડીયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે જ્યારે વિડીયો પર 3 હજારથી પણ વધારે લાઈક આવી ચુકેલી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં તમે જરૂર જણાવજો.
View this post on Instagram