Entertainment

એટલે કહેવાય કે ફિલ્મો જેવું કરવા ન જવાય !! ફિલ્મી અંદાજમાં વરરાજો દુલ્હનને ઉઠાવા ગયો પણ થઇ ગયો આવો કાંડ..જુઓ વિડીયો

Spread the love

‘સોશિયલ મીડિયા’ આ એક એવું માધ્યમ બની ગયું છે હાલના અનેક બાળકોને સારું એવું જ્ઞાન પૂરું પાડી રહ્યું છે તો અનેક લોકોની માનસિક રીતે ડિસ્ટર્બ પણ કરી રહ્યું છે, હાલ તમે જોયું જ હશે કે નાનામાં નાના બાળકો પણ સોશિયલ મીડિયાના રવાડે ચડી ગયા છે આ કારણને લીધે જ હાલ અનેક એવી અનોખી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે આપણે વિચારી પણ ના શકીએ. એવામાં હાલના સમયમાં આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.

ઘણા બધા એવા લોકો છે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા માટે કરતા હોય છે અને મનોરંજન પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે. આ વાત તો સાચી જ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી મનોરંજન ખુબ વધારે થાય છે. હાલ તો જાણે લગ્નના વિડીયોની ભરમાર સોશિયલ મીડિયા પર લાગેલી હોય તેવું જણાય રહ્યું છે કારણ કે રોજબરોજના અનેક એવા લગ્ન સાથે જોડાયેલ વિડીયો હાલના સમયમાં વાયરલ થઇ રહ્યા છે કે તમે ગણતરીના કરી શકો.

એવામાં લગ્ન સાથે જોડાયેલ આવો જ એક વિડીયો હાલના સમયમાં સામે આવ્યો છે જેને જોયા બાદ તમારૂ પણ હાસ્ય છૂટી જશે, હવે તમને વિચાર થશે કે આ વિડીયોમાં એવું તો શું છે કે હાસ્ય આવી જશે. તો તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં વરરાજો દુલ્હનને ઉંચકવાના ચક્કરમાં બધા મેહમાનો સામે જ તેને નીચે પાડી દે છે જે બાદ લોકોને હસવું આવી જાય છે પરંતુ દુલ્હનને ખરાબ લાગે છે.

આથી દુલ્હનને મનાવા માટે વરરાજો વગર કોઈ શરમે મેહમાનોની સામે જ પોતાની દુલ્હનને ચુંબન કરી લે છે, ખરેખર આ દ્રશ્યએ તો લોકોના દિલો જીત્યા જ છે પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા લોકો છે જે આ કપલનો મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ‘આવુંને આવું કરવામાં જ ભારત પાછળ રહી ગયું, બીજાની સંસ્કૃતિની કોપી કરવા માંથી જ ઉંચા નથી આવતા.’ સોશિયલ મીડિયા યુઝરની આ વાત પણ સાચી જ છે કારણ કે હવે લગ્નમાં આપણે આપણી ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ.

 

View this post on Instagram

 

A post shared by joya jaan (@joyajaan816)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *