હવે આ કેવો ડાન્સ? રસ્તામાં વચ્ચે મહિલાએ કર્યો વિચિત્ર ડાન્સ જોઈને હસી નહીં રોકાય જે બાદ પરિવારે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવા કે શું સાંભળવા મળે તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે પરંતુ તેમાંથી માત્ર થોડા જ વિડીયો લોકોમાં પોતાની છાપ છોડવામાં સક્ષમ રહે છે. ક્યારેક આપણે અહીં એવા ઘણા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે.
હાલમાં આવોજ એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે કે જ્યાં મહિલા રસ્તા માં ડાન્સ કરતી જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે સંગીત સાંભળતા જ દરેક લોકો થનગની ઉઠે છે. અને ડાન્સ કરવા લાગે છે પરંતુ જો વાત આ મહિલા અંગે કરીએ તો તે ઘણો જ વિચિત્ર ડાન્સ કરે છે.
વાયરલ થતાં વિડીયો માં એક ગામ જોવા મળે છે કે જ્યાં મહિલા ડાન્સ ના નશા માં એટલી ચુર થઈ જાય છે કે તેને આસ પાસ નું કોઈ ધ્યાન જ રહેતું નથી. મહિલા રસ્તા પર જેવો ડાન્સ કરે છે તેને જોઈને લોકો હસવા લાગે છે મહિલા નો વિચિત્ર ડાન્સ જોઈને તેમનો પરિવાર ઘણો શરમ અનુભવે છે અને મહિલા ને રોકવાની મહેનત કરે છે. પરંતુ મહિલા કોઈ નું માનતી નથી અને ડાન્સ કર્યા કરે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.