પતિ-પત્ની નું આવું જબરદસ્ત ટેલેન્ટ જોઈ લોકો વખાણ કરતા થાકતા નથી ! ચૂરા કે દિલ મેરા પર કર્યો એવો ડાન્સ કે, જુઓ વિડીયો.
આજકાલ ડાન્સ વીડિયો વાયરલ થવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લગ્ન અને પાર્ટીઓના ડાન્સ વીડિયો દરરોજ વાયરલ થાય છે. ક્યારેક વર-કન્યાનો ડાન્સ વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક પાર્ટીમાં પતિ-પત્નીનો ડાન્સ વીડિયો વાયરલ થાય છે. આવો જ એક નવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિયોમાં, એક કપલ પાર્ટીમાં અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીના પ્રખ્યાત ગીત ચૂરા કે દિલ મેરા… પર ડાન્સ કરી રહ્યું છે.
બંનેએ જબરદસ્ત ડાન્સ કર્યો છે, પરંતુ આ દરમિયાન લોકોની નજર ત્યાં ઉભેલા એક વ્યક્તિ પર પડી અને યુઝર્સ તેના વિશે ચર્ચા કરવા લાગ્યા. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાર્ટી ચાલી રહી છે, પાર્ટીમાં ઘણા લોકો હાજર છે અને ત્યારે જ એક કપલ ડાન્સ કરવા લાગે છે. ચુરા કે દિલ મેરા ગીત પર પતિ-પત્ની ડાન્સ કરી રહ્યાં છે. બંને વચ્ચેની ડાન્સ કેમેસ્ટ્રી પણ ઘણી સારી છે અને તેમનો ડાન્સ પણ શાનદાર છે.
આ દરમિયાન તમે ધ્યાનથી જોશો તો લાલ શર્ટમાં એક વ્યક્તિ તેમની વચ્ચે ઉભેલી જોવા મળે છે. જે પહેલા કપલના ડાન્સને ધ્યાનથી જુએ છે અને પછી ધીમે ધીમે વાહ કહીને ત્યાંથી જવાનું શરૂ કરે છે. તો પછી શું હતું, તે વ્યક્તિ યૂઝર્સની નજરથી પણ બચી ન શક્યો અને લોકો એક સાથે તેની ચર્ચા કરવા લાગ્યા. લાલ શર્ટવાળા આ વ્યક્તિ પર યુઝર્સે ઘણી ફની કમેન્ટ્સ કરી.
View this post on Instagram
આ જબરદસ્ત ડાન્સનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર Dancamaze નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આમ આવા અનેક ડાન્સ ના વિડીયો રોજબરોજ વાયરલ થતા હોય છે. લગ્નપ્રસંગ માં ડાન્સ ના વિડીયો ની ધૂમ મચતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!