India

દયાભાભી (દિશા વાકાણી) એ કેટલાક મુવી માં આપેલ છે કલ્પના બહાર ના સીન જાણી ને રહી જશે દંગ, જુઓ ખાસ તસવીરો.

Spread the love

આપણા ભારતમાં સૌથી વધુ કોમેડી સિરિયલ લોકોને પસંદ પડતી હોય છે. આવી જ સીરીયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ કોમેડી સિરિયલમાં અનેક પાત્રો દર્શકોને ખૂબ પ્રિય છે. જુના અમુક કલાકારો એ શો ને અલવિદા કહી દીધું છે તો નવા કલાકારો શો માં જગ્યા બનાવી રહ્યા છે. જેમાં જેઠાલાલ અને દયા નો પત્ર લોકોને ખૂબ પ્રિય છે.

આજે અમે તમને દયા ભાભી વિશે થોડી ઘણી એ માહિતી જણાવિશુ. દયાબહેનનું સાચું નામ દિશા વાકાણી છે જે તેના લગ્ન જીવન બાદ તેને શો માંથી દુરી બનાવી દીધી છે. દયા બહેનને આમ તો બધા લોકો જાણે જ છે. કારણ કે તેને સૌથી વધુ લોકપ્રિયતા સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી મળી હતી. પરંતુ દયા બહેન ને સીરીયલ ઉપરાંત અનેક મુવીમાં પણ કામ આપેલું છે. મુવીની વાત કરવામાં આવે તો ફિલ્મ દેવદાસ, જોધા અકબર અને મંગલ પાંડેમાં કામ કરેલું છે.

સંજય લીલા ભણસાલીની આમિર ખાન સાથેની ફિલ્મ દેવદાસ માં પણ દયાબહેને રોલ કરેલો છે. આ ઉપરાંત દિશા વાકાણી શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, એશ્વર્યા રાય બચ્ચન વગેરે સાથે નાના મોટા રોલ કરેલા છે. આ ઉપરાંત જોધા અકબર ફિલ્મમાં એશ્વર્યા જોધાનું પાત્ર ભજવે છે જેની સાથે અનેક નોકરાણીઓ પણ હોય છે. જેમાં નોકરાની ભૂમિકામાં દયા બહેને કામ કરેલું છે. તો દિશા વાકાણી પ્રિયંકા ચોપરા ની ફિલ્મ લવ સ્ટોરી 2050 માં પણ નોકરાણીની નાની ભૂમિકા ભજવેલી છે.

આ ઉપરાંત 1997 માં બી ગ્રેડ ફિલ્મ જે ફિલ્મનું નામ ધ અનટચ્ડ હતું તે ફિલ્મમાં દિશા વાકાણીએ થોડા ઘણા કલ્પના બહારના હોટ અને બોલ્ડ સીન કરેલા છે જેને જોઈને દર્શકો પણ આશ્ચર્યચકિતમાં પડી ગયા છે. આમ દિશા વાકાણી હજુ સુધી શો માં પરત ફર્યા નથી એવામાં ચાહકો તેના શોમાં પરત ફરવાની રાહ જોઈને બેસેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *