પાકિસ્તાની દુલ્હન ને સોનાની ઈંટો થી તોલવામાં આવી પરંતુ હકીકત જાણી રહી જશે દંગ, જુઓ વિડીયો.
હાલ લગ્નની સિઝન ચાલતી હોવાથી રોજબરોજ લગ્નને રિલેટેડ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં પાકિસ્તાનથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પાકિસ્તાની યુવતી લેવીસના લગ્નના સંબંધિત વિડિયો છે કેટલાક લોકો આ વીડિયોને પાકિસ્તાનનો ગણાવી રહ્યા છે.
પરંતુ આ વિડીયો પાકિસ્તાનનો નહીં પરંતુ દુબઈનો છે. પાકિસ્તાનમાં રહેતી યુવતી લેવીસ ના લગ્ન દુબઈમાં આયોજિત કરવામાં આવ્યા હતા. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ દુલ્હનને એક ત્રાજવા ઉપર બેસાડવામાં આવે છે અને ત્યારબાદ તેને સોનાની ઈટો પડે તોલવામાં આવે છે.
પરંતુ વિડિયો ની સાચી હકીકત જાણતા ખ્યાલ આવ્યો કે આ ખરેખર જોધા અકબરની ફિલ્મ ની થીમ ઉપર આધારિત લગ્ન કરવામાં આવી રહ્યા હોવાને કારણે જે વીડિયોમાં સોનાની ઈંટો દેખાઈ રહી છે તે ખરેખર અસલી નહીં પરંતુ નકલી ઇટો છે અને જોધા અકબરની ફિલ્મને રિલેટેડ થીમ ને કારણે દુલ્હનને સોનાની નકલી ઈંટોથી તોલવાનું દેખાવ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે અને વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તો કેટલાક લોકો કહે છે કે હાલમાં પાકિસ્તાનમાં ખાવા માટેના પણ ફાફા છે અને આવી રીતે લગ્ન કરે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકોએ જોઈ લીધો છે અને શેર કરી રહ્યા છે. વીડિયોમાં પણ કન્યાની અને વરરાજા ની શાનદાર એન્ટ્રી કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!