Entertainment

દિલ્હી મેટ્રોમાં આછું ટોપ પેહરીને સુંદરીએ એવા એવા ઠુમકા લગાવ્યા કે પાછળ ઉભેલા અંકલ પણ તલ્લીન થઇ ગયા ! વિડીયો જોઈ તમને હસવું આવશે….

Spread the love

જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં દેશમાં દિલ્હી મેટ્રો ઘણી ચર્ચામાં થઇ ચુકી છે કારણ કે આ મેટ્રોની અંદર છેલ્લા થોડાક સમયથી એવા એવા કાંડ થઇ રહ્યા છે કે તેના વિશે જાણ્યા બાદ પણ કોઈ પણ વ્યક્તિ ભારે આશ્ચર્યમાં જ મુકાતો હોય છે, હવે તો જાણે એવું લાગી રહ્યું છે કે દિલ્હી મેટ્રો એક મનોરંજનનું સાધન બની ગયું છે જ્યારે અનેક લોકો માટે ફેમસ થવાની જગ્યા.

એવામાં દિલ્હી મેટ્રો સાથે જોડાયેલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા દ્વારા ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી બધા સામે જ એવા એવા ઠુમકા લગાવી રહી છે કે તેને જોયા બાદ એક અંકલ પોતાની નજર નોતી હટાવી શક્યા, હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટ્વીટર દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોને હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરી રહયા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સુંદર યુવતી બધા સામે જ નાચવા લાગે છે એવામાં મેટ્રોની અંદર રહેલા તમામ લોકો તેની તરફ જોવા લાગે છે પરંતુ સૌથી વધારે જોવામાં મશગુલ લાગી રહ્યા હોય તો તે આ યુવતી પાછળના અંકલ છે કારણ કે વીડિયોમા જોઈ શકાય છે કે આ અંકલ એક નજરે જ આ યુવતીને જોઈ રહયા છે અને થોડી પણ તેની પરથી નજર નથી હટાવી રહયા, આ વિડીયો વાયરલ થવાનું પણ આ જ કારણ માનવામાં આવે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ સુંદરી યુવતી કાળા રંગનું આછું ટોપ પહેરેલું છે અને નીચે જીન્સ પેરીને જોરદારના ઠુમકા લગાવી રહી છે, યુવતીના ઠુમકાને લીધે તો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે પરંતુ સાથો સાથ આ અંકલનું રિએક્શન પણ ખુબ જોવા જેવું છે. દિલ્હી મેટ્રોમાં હવે આવું બધું ક્યારે બંધ થશે તેનીતો સૌ કોઈ રાહ જ જોઈ રહ્યું છે, કારણ કે આની પેહલા પણ આવા અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા દ્વારા સામે આવી ચુક્યા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *