EntertainmentIndia

ડોગી એ બિલાડી ને બચાવવા પોતાની જાન ની બાઝી લગાવી. પરંતુ બિલાડી દગાબાઝ નીકળી કર્યું એવું કે…જુઓ વિડીયો.

Spread the love

માણસ માણસ વચ્ચે જેમ દુશમની હોય છે. તેમ કેટલાક પ્રાણીઓ વચ્ચે પણ દુશમની જોવા મળે છે. એવા ઘણા પશુ-પ્રાણીઓ જોવા મળે છે કે જેના વચ્ચે છત્રીસ નો આંકડો હોય છે. તેવા બે પ્રાણી છે કૂતરો અને બિલાડી. કુતરાઓ જયારે બિલાડી ને જોવે ત્યારે તેની પાછળ એવી દોટ મૂકીને ઝડપી લેતી હોય છે કે બિલાડી ને ભાગવાનો મોકો જ ના મળે. માણસો પોત્તાના ઘર માં પાલતુ પ્રાણી તરીકે કુતરા અથવા તો બિલાડી ને રાખે છે પણ ક્યારેય બને ને એક સાથે રાખતા નથી તેનું કારણ જ બંને વચ્ચે ની દુશમની છે. પરંતુ હાલ એવો વિડીયો વાયરલ થયો કે જોઈ ને…

આ એક વિડીયો સામે આવ્યો છે જેમાં દુશમન જ દોસ્ત બની ગયા. વિડીયો માં જોઈ શકાય છે તેમ એક બિલાડી પાણી માં પડી ગઈ છે. તેવામાં તે બહાર આવવા માટે ઘણી મહેનત કરે છે. છતાં તે બહાર આવી શકતી નથી. એક ડોગ બહાર થી ઉભો ઉભો તેને જોવે છે. અને તે બિલાડી ને બચાવવા ની કોશિશ કરે છે. અંતે કઈ ન સુજતા ડોગ એ પાણી ની અંદર કૂદકો માર્યો અને બિલાડી ને પોતાના ખભા પર બેસાડી…જુઓ વિડીયો.

કહાની માં ટ્વીસ્ટ તો ત્યારે આવે છે જ્યારે ડોગ બિલાડી ને બચાવી ને બહાર લાવે છે ત્યારે બિલાડી એવું વર્તન કરે છે કે જોઈ ને લોકો હલબલી ગયા. બિલાડી જેવી બહાર નીકળે છે કે, તે ડોગ ની સામું પણ જોતી નથી. અને તેનો રસ્તો પકડી ને ચાલતી પકડી લીધી છે ને મજેદાર વિડીયો. માણસ માં પણ આવું ઘણીવાર થતું હોય છે, પોતાની મદદ કરનાર ને લોકો તરત ભૂલી જતા હોય છે.

આ વીડિયોને ટ્વિટર પર @Happydog___ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં ડોગીના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. લોકો ને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો ડોગી ના વખાણ કરી રહ્યા છે તો બિલાડી ને પરોપકારી કહી રહ્યા છે. બિલાડી માટે જાન ની બાજી લગાવનાર ડોગી ને અંતે ઠેંગો મળ્યો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *