ઇંગ્લેન્ડ ની ગોરી મેમ બિહારી યુવાન ના પ્રેમ માં થઇ પાગલ મિત્રતા નો સંબંધ આખરે,,જુઓ તસ્વીર.
આપણા ભારતમાંથી છેલ્લા ઘણા સમયથી વિદેશી યુવકો અને યુવતીઓના એવા કિસ્સા સામે આવે છે કે વિદેશી યુવક અથવા તો યુવતીઓ ભારતીય લોકોના પ્રેમમાં પડતા હોય છે અને બંને વચ્ચેનો મિત્રતાનો સંબંધ આખરે લગ્નમાં પરિણમતો હોય છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર આવા કિસ્સાઓ સાંભળવા મળે છે. ફરી એક બિહારનો યુવાન એક ઇંગ્લેન્ડમાં રહેતી યુવતીના પ્રેમમાં પડ્યો હતો અને બંને એ હાલમાં લગ્ન કર્યા છે.
બંનેની લવ સ્ટોરી ની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ શહેરમાં રહેતી હેલન નામની યુવતી બિહારના એક યુવકના પ્રેમમાં પડી હતી. બિહારમાં રહેતો અમિત રાઈ નામનો યુવક કે જે ઇંગ્લેન્ડમાં એન્જિનિયર તરીકેનું કામ કરે છે. ઇંગ્લેન્ડમાં તેને ઘણા દિવસો સુધી રોકાણ કર્યું હતું અને તેની મુલાકાત હેલન નામની યુવતી સાથે થઈ હતી. બંને વચ્ચે નો મિત્રતાનો સંબંધ આગળ વધ્યો.
અને બંને એ એકબીજા સાથે લગ્નના સાત ફેરા લેવાની કસમ ખાઘી અને બંનેએ એકબીજાના પરિવારને વાત કરી. દીકરા અને દીકરીની ખુશીના ખાતર પરિવારના સભ્યો પણ લગ્ન માટે રાજી થઈ ગયા અને ઇંગ્લેન્ડનો પરિવાર ભારતમાં આવીને અમિત રાઈ સાથે હેલનના લગ્ન કરાવ્યા હતા. આમ આ અનોખી લવ સ્ટોરી સામે આવી છે.
બંને વચ્ચે મિત્રતા થતા બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો અને એક દિવસ બંને એ એકબીજાને પ્રપોઝ પણ કર્યું હતું અને બંને એક મેકના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા અને બંને એ સાથે જીવવાનો વિચાર પણ કરેલો અને બંને એ હાલમાં લગ્ન કરી લીધા છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!