India

દીવો લઇ ગોતવા જશે તો પણ આવા પંડિતજી નહિ મળે ! એવા મંત્રો ના ઉચ્ચારણ કર્યા કે લોકો હસી ને વળી ગયા બેવડા,,જુઓ વિડીયો.

Spread the love

લગ્નના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવતા હોય છે. હાલમાં ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લોકો લગ્ન કરવામાં ખૂબ મશગુલ થઈ ગયેલા હોય છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે તેના થકી આપણે આપણા સમાજને આગળ ધપાવાનો હોય છે. લગ્ન પ્રસંગ દરમિયાન અનેક વિધિઓ કરવામાં આવતી હોય છે.

લગ્ન પ્રસંગ એવો પ્રસંગ છે કે જેમાં બે થી ત્રણ દિવસ લગ્નનો પ્રસંગ ચાલતો હોય છે. ખાસ કરીને કન્યા અને વરરાજા લગ્નના દિવસે લગ્નના સાત ફેરા લે તે દરમિયાન અનેકવિઘી પંડિતજી દ્વારા કરાવવામાં આવતી હોય છે. હાલમાં એક એવો જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક દુલ્હન અને એક વરરાજા પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન લગ્ન મંડપમાં પંડિતજી દ્વારા કરાવવામાં આવતી વિધિઓ કરે છે.

પંડિતજી પણ મજાકિયા સ્વભાવના હોય છે. પંડિતજી એવા એવા મંત્રોના ઉચ્ચારણ કરતા હોય છે કે જેને જોઈને લગ્ન મંડપમાં હાજર પરિવારના સભ્યો સહિત કન્યા અને વરરાજા પણ પોતાનું હસવું રોકી શકતા હોતા નથી. પંડિતજી દ્વારા એવા એવા મંત્ર ઉચ્ચારણ કરવામાં આવે છે કે જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by mahendra_choudhary (@kct_aale_)

આવા પંડિતજી આપણને ક્યારે જોવા મળ્યા નહીં હોય. આ વિડિયો જોઈને લોકો ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આવા કોમેડી, ફની વીડિયો લોકોને જોવા ખૂબ જ પસંદ છે. લગ્ન મંડપમાં કોઈ પોતાનું હસવું રોકી શકતું નથી જે વીડિયોમાં જોઈ શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *