Gujarat

પ્રસિદ્ધ કલાકાર દેવાયતભાઈ ખવડ નું આલીશાન ઘર ની સુવિધાઓ જોઈ મગજ નહીં કરે કામ તમામ સુવિધા છે ઉપલબ્ધ, જુઓ વિડીયો.

Spread the love

ગુજરાતમાં ઘણા બધા ડાયરા ના કલાકારો અને ગાયક કલાકારો આવેલા છે. ગુજરાતના જેટલા કલાકારો આવેલા છે તે કલાકારોએ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરેલો છે અને આજે ઘણા બધા કલાકારો એવા છે કે જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતની બહાર વિદેશમાં પણ ડાયરા ના કાર્યક્રમો કરતા હોય છે. ડાયરાના એક એવા જ કલાકાર કે જે યુવાનોમાં આ કલાકારનું ખાસ મહત્વ જોવા મળે છે તે એટલે દેવાયતભાઈ ખવડ.

દેવાયતભાઈ ખવડ નું નામ ગુજરાતમાં ખૂબ જ લોકોના મનમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. દેવાયતભાઈ ખવડની વાત કરવામાં આવે તો જ્યારે તેનો ડાયરા કાર્યક્રમ હોય છે ત્યારે લોકોનું ઊભા થવાનું મન પણ થતું હતું નથી અને લાખોની સંખ્યામાં તેના ડાયરામાં લોકો ઉમટી પડતા હોય છે. તેને ડાયરો કરવાની છટા કંઈક અલગ જ જોવા મળે છે અને આજે દેવાયતભાઈ ખવડ ખુબ જ લક્ષરી અને આ આલીશાન રીતે જીવન જીવ રહ્યા છે.

હાલમાં જ તેને એક રાજકોટમાં નવું ઘર ખરીદ્યું છે. તેના ઘરના વિડીયો અને ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેના ઘરની વાત કરવામાં આવે તો તેના ઘરને ખૂબ જ આલીશાન રીતે તૈયાર કરેલું છે. ઘરમાં મંદિર માટે અલગ જગ્યા રાખવામાં આવેલી છે અને મંદિર ઉપર ખૂબ જ સુંદર ઝુમ્મર લટકાવવામાં આવેલું છે. સાથે મિનિ થિયેટર, રજવાડી જુલા, ફૂલદાની, ડિઝાઇનર વાળી ઘડિયાળ થી લઈને ઘરને ખૂબ જ સુશોભિત કરવામાં આવેલ છે.

સાથોસાથ ફર્નિચર સીલીંગમાં સારામાં સારું વુડન સ્ટ્રક્ચર સાથે એલઇડી લાઇટ ફીટ કરવામાં આવેલી છે. તો શિવાજી ની મૂર્તિ ને ઘરમાં રાખીને ઘરનું વાતાવરણ કંઈક અલગ જ જોવા મળે છે. દેવાયતભાઈ ખવડના બંગલામાં કાચની બારી બારણાઓથી લઈને પંખાઓને ખૂબ જ સુશોભિત કરવામાં આવેલા જોવા મળે છે આનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો જોવા મળે છે. જેને જોઈને લોકો પણ થોડીવાર માટે ચકિત રહી ગયા છે અને લોકો આ ઘર ના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *