India

આખરે અભિનેત્રી ‘અંકિતા લોખંડે’ ના બેબી બમ્પ વાળા ફોટા થયા વાયરલ. પતિ વિકી બેબી બમ્પ છુપાવતા નજરે ચડ્યા..જુઓ ફોટા.

Spread the love

અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન સ્માર્ટ જોડી વિજેતા થઈ ચૂકેલા છે. અંકિતા લોખંડે તેના બોલ્ડ અને હોટ લુક માટે ખૂબ પ્રખ્યાત છે. તે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી જ હોય છે. અંકિતા અને વિકિ ના લગ્ન 14 ડિસેમ્બર 2021 ના વર્ષમાં થયા હતા. તેઓએ 14 જુલાઈ 2022 ના રોજ છ મહિના પૂર્ણ કર્યા બાદ ખૂબ સુંદર રીતે ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં કેક કટીંગ પણ કરવામાં આવ્યું હતું.

હાલ વિકી અને અંકિતાના સુંદર ફોટો શેર થઈ રહ્યા છે. આ ફોટો જોતા અંકિતા લોખંડેના ફેન્સ સો ટકા દાવો કરી રહ્યા છે કે, અંકિતા અંકિતા લોખંડે સો ટકા પ્રેગ્નેન્ટ છે. અભિનેત્રી અંકિતા લોખંડે તેના instagram એકાઉન્ટ પર એક સાથે ઘણા બધા ફોટો શેર કર્યા છે. તેમાં તે બ્લુ કલરના સાઈટ કટ ડીપ નેટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તો તેનો પતિ અને અંકિતા બંને કેમેરા સામે અલગ જ અંદાજમાં પોઝ આપી રહ્યા છે. આ ફોટામાં જોઈ શકાય છે કે અંકિતા લોખંડે કદાચ પ્રેગ્નન્ટ હોઈ શકે છે.

કારણ કે તેના પતિ વિકી તેના બેબી બમ્પ પર હાથ રાખીને તેને છુપાવવાની કોશિશ કરતા હોય તેવું લાગી રહ્યું છે. સૌ કોઈ લોકો કહે છે કે અંકિતા લોખંડે સો ટકા પ્રેગ્નેટ હોઈ શકે છે. કોઈએ આ ફોટો જોઈને અંકિતાને સવાલ પૂછ્યો કે શું તમે પ્રેગનેન્ટ છો ? તો અમુક લોકો તો દાવો જ કરે છે કે હા પ્રેગ્નન્ટ છે જ. પરંતુ આ બાબતે અંકીતા લોખંડે દ્વારા હજુ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલી નથી. લોકો અંકિતા લોખંડે પ્રેગ્નેન્ટ હોવાની દાવો કરી રહ્યા છે. અંકિતા આવા અનેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. અને તેના ફેન્સ ની વચ્ચે છવાયેલી રહે છે.

હવે જોવાનું રહ્યું કે શું ખરેખર અંકિતા પ્રેગ્નન્ટ છે જ કે નહીં. અભિનેત્રી અંકિતા લોખંડે એ લગ્ન કર્યા બાદ તે વિકી જૈન સાથે ખૂબ જ સુંદર રીતે લગ્નજીવન માણી રહી છે. તે અવારનવાર પોતાના પતિ સાથેના ગ્લેમર અંદાજ સાથે તસવીરો શેર કરતી જ રહે છે. આ પહેલીવાર નથી કે અંકીતા લોખંડે વિશે લોકો આવું કહેતા હોય. આ ઉપરાંત પહેલા પણ અંકિતા લોખંડે જ્યારે ફોટો શેર કરેલા છે. ત્યારે પણ લોકોએ અંકિતા પ્રેગ્નન્ટ હોવાને અટકળો ની વાતો કહેલી જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *