India

આભિનેતા સેફલીખાને તેનો 52-મો જન્મદિવસ પત્ની-બહેન અને પરિવાર સાથે યાદગાર રીતે ઉજવ્યો..જુઓ તસ્વીર.

Spread the love

બોલીવુડના અભિનેતા સેફ અલી ખાન અવાર-નવાર સોશિયલ મીડિયામાં હેડ લાઈન બનાવતા હોય છે. અભિનેતા સેફલી ખાન નો હાલ જન્મદિવસ હોય મંગળવારે સેફલીખાને પોતાનો 52-મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ નિમિત્તે તેના ફેન્સ દ્વારા અને તેના સગા વહાલા દ્વારા જન્મદિવસની શુભકામના તેમને પાઠવવામાં આવી હતી. સેફઅલી ખાનના જન્મદિવસ નિમિત્તે તેની બહેન સોહા અલી ખાને ખાસ પાર્ટીનું આયોજન કરીને તેને જન્મદિવસની શુભકામના આપી હતી.

આ પાર્ટીની અમુક તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ જન્મદિવસની ઉજવણીના માં સેફ અલી ખાનની બહેન સોહા અલી ખાન તેના પતિ કૃણાલ ખેમુ સેફ અલી ખાનની બીજી બહેન સબાઅલિ ખાન અને સેફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહીમ અલી ખાન સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા. સાથોસાથ સેફલીખાન ની પત્ની કરીના કપૂર ખાન પોતાના બંને પુત્રો તેમુર અને જહાંગીરને લઈને જોવા મળી હતી.

ફોટોમાં જોઈ શકાય છે કે કરીના કપૂરના પુત્ર કરીના કપૂરની સાથે જોવા મળે છે. આખા પરિવારના સભ્યો સેફલીખાનના જન્મદિવસની સુંદર રીતે ઉજવણી કરી રહ્યા છે. અને કેક કટીંગ કરી ત્યાં સેફલી ખાનની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. સેફલી ખાનના આગામી મુવી ની વાત કરવામાં આવે તો આદિપુરુષમાં પ્રભાસ કૃતિ સેનન સાથે તે નજરે ચડવાનો છે. આ ઉપરાંત તે આગામી ફિલ્મમાં અભિનેતા ઋતિક રોશન સાથે વિક્રમ વેતા ના રૂપમાં જોવા મળશે.

જે ફિલ્મમાં રાધિકા આમટે પણ સેફલીખાન સાથે મુવીમાં જોવા મળશે. આમ સેફલીખાન એ પોતાના બાવનમાં જન્મદિવસની ખૂબ અલગ જ ઉજવણી કરી હતી. પરિવારના લોકોએ સેફ અલી ખાનના જન્મદિવસની ખાસ યાદગાર બનાવ્યો હતો. સેલીબ્રેશન ના ફોટા તેની બહેન ને instagram એકાઉન્ટ પર શેર કરી હતી ફ્રેન્ડ્સ ને આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *