પત્ની થી કંટાળેલ પતિ એ પોતાની ગાડી પર એવું લખાવ્યું કે તમે પણ જોઈ ને….જુઓ વિડિઓ.
સોશિયલ મીડિયા પર દુનિયા ના તમામ વિડીયો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ફની વિડીયો ખુબ જ બહોળા પ્રમાણ માં જોવા મળે છે. લોકો ના જીવન માં મજાક મસ્તી ચાલતી જ રહે છે. જો જીવન માં નાની નાની મજાક મસ્તી થાય તો જ જીવન જીવવાની સાચી મજા આવે છે. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે નાની મોટી મજાક ચાલતી રહે છે.
ક્યારેક તો લોકો જાહેર માં પણ મજાક મસ્તી કરતા નજરે ચડે છે. એવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે. આ વિડીયો જોઈ ને તમે પણ હસી હસી ને બેવડા વળી જશો. એક ભાઈ તેની પત્ની સાથે બાઈક પર જતા હતા. એમાં એક વ્યક્તિ ની નજર તે ભાઈ ની બાઈક પર પડે છે. બાઈક માં આગળ ના ભાગે એવું લખ્યું હતું કે તમે જોશો તો…
એ ભાઈ એ પોતાની પત્ની વિષે બે લાઈન લખી હતી. તેને બાઈક પર લખ્યું હતું કે, ” બીવી સે બહસ જિંદગી તહસ નહસ ” આ સાંભળી ને વિડીયો ઉતારવા વાળા ભાઈ પણ હસી હસી ને બેવડા વળી ગયા. તે ગાડી ચાલક પણ આ વાક્ય કેમેરા ની સામે બોલે છે. અને પોતે પણ ખુબ હસે છે. છે મને મજેદાર ! આની પર થી એક વાત નો ખ્યાલ આવે કે તે ભાઈ તેની પત્ની થી કેટલા કંટાળી ગયા હશે. જુઓ વીડિયો.
View this post on Instagram
આ વિડીયો ઘણા બધા લોકો એ જોઈ લીધો છે. અને ખુબ પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.