કન્યા ને એવી ગિફ્ટ મળી કે ગિફ્ટ ખોલતા જ તે ગુસ્સેથી લાલચોળ થઇ અને ગિફ્ટ નો કર્યો ઘા…શું હશે ગિફ્ટ માં? જુઓ વિડીયો.

હાલમાં લગ્ન ની સીઝન ચાલે છે એવામાં સૌ લોકો લગ્ન ની મજા લઇ રહ્યા છે. લોકો ના ફની વિડીયો રોજેરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. અને લોકો જોઈ ખુબ જ પ્રતિક્રિયાઓ આપતા હોય છે. લોકો ના ડાન્સ ના વિડીયો ખાસ એવા સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.

 

આજકાલ લગ્ન માં એક નવી જ પેટર્ન જોવા મળે છે. જેમાં લગ્ન પહેલા એવી એવી ગીફ્ટો આપવામાં આવે છે કે લોકો જોઈ ને ચકીત રહી જતા હોય છે. સોશિયલ મીડિયા માં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે કે તમે લોકો હસી હસી ને થાકી જશો. સોશિયલ મીડિયા માં આ વિડીયો જોઈ ખુબ જ પ્રતીક્રિયાઓ આપી રહ્યા છે.

આ વિડીયો માં જોઈ શકાય છે કે એક લગ્ન નો પ્રસંગ ચાલી રહ્યો છે. જેમાં વરરાજા અને કન્યા બન્ને સ્ટેજ પર બેઠા છે. લગ્ન ની શુભેરછાઓ લોકો બન્ને ને ગિફ્ટ આપી ને આપી રહ્યા છે. જેમાં વરરાજા ના મિત્રો દ્વારા વરરાજા અને કન્યા ની મજાક કરવામાં આવે છે. વરરાજા ના મિત્રો દ્વારા કન્યા ને એક ગિફ્ટ પેક કરી ને આપવામાં આવે છે. કન્યા ગિફ્ટ ખોલે છે કે તરત જ ગુસ્સે થઇ જાય છે. એવું તે શું હશે ગિફ્ટ માં?

કન્યા ને ગિફ્ટ મળતા તેણે ખોલીને જોયું તો તેમાંથી નાના બાળક માં દુધ ની બોટલ હતી. આ જોઈ ને કન્યા ગુસ્સે થઇ ને બોટલ ફેંકી દે છે. અને પોતાનો ગુસ્સો કંટ્રોલ કરે છે. વરરાજા કન્યા ની બાજુમાં જ બેઠેલા હોય છે. તે પણ હસવા લાગે છે. વિડ્યો જોઈ ને લોકો ખુબ જ ફનિ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિડીયો માં અવાજ આવે છે કે જોક થા જોક એટલે કે કોઈ બોલી રહ્યું છે કે મજાક હતો એમ. જુઓ વીડિયો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.