ગદ્દર 2 ની સકીના એ પોતાના સિંપલ લુકથી લોકોને કર્યા ઘાયલ,સાધારણ લૂકમાં એવી ખૂબસુરત લાગી આવી કે…જુવો તસ્વીરો
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ’ ગદર 2 ‘ એ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી હાંસિલ કરી લીધી છે. આ ફિલ્મે માત્ર 6 દિવસની અંદર જ 250 કરોડ રૂપિયાનો આંકડો પર કર્યો છે. એવામાં હવે ઉમ્મીદ છે કે આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ 300 કરોડ રૂપિયા ઉપર ની કમાણી કરી લેશે. અમીષા પટેલ અને સની દેઓલ ના ફિલ્મની સફળતાથી બહુ જ ખુશ છે અને બંને સતત ફિલ્મનુ પ્રમોશન કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં જ અમીષા પટેલ પેપરાજી ના કેમેરામાં કેદ થઈ હતી.
જ્યાથી તેની ખૂબસૂરત તસ્વીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આતસ્વીરોમાં અમીષા પટેલ ક્રીમ કલર ના સૂટ માં નજર આવી રહી છે. આ આઉટફિટ માં અમીષા પટેલ બહુ જ ખૂબસૂરત લાગી રહી છે. અમીષા પટેલ એ પોતાના આ ખૂબસૂરત સૂટ માં પોતાના વાળને ખુલ્લા રાખતા અને મિનિમલ લુક માં અમીષા પટેલ એકદમ અપ્સરા જેવી લાગી રહી છે પેપરાજીને અલગ અલગ ફોજ આપતા અમીષા પટેલને જોઈ શકાય છે જેમાં અભિનેત્રી ના ડ્રેસ ની સાથે સાથે તેની સુંદર સ્માઇલ પણ લોકોને પોતાના દિવાના બનાવી અહી છે.
હાલમાં તો આ તસ્વીરો જોઈને લોકો અમીષા પટેલના વખાણ કરતાં થાકતા નથી અને તેની સાદગી પર તેમના ફેંસ લટ્ટુ થઈ રહ્યા છે. અને સાથે જ યુજારો અલગ અલગ કમેંટ પણ કરી રહ્યા છે જ્યાં એક યુજરે લખ્યું કે સકિના આજે પણ કેટલી ખૂબસૂરત દેખાઈ છે. તો ત્યાં જ બીજા યુજરે લખ્યું કે 47 ની ઉમરમાં પીએન અમીષા પટેલ બહુ જવાન લાગી રહી છે. તમને જણાવી દઈએ કે અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ ગદર 2 ‘ વર્ષ 2001 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ ગદર ‘ ની સિકવલ છે. ફિલ્મ ‘ ગદર 2 ‘ દ્વારા અમીષા પટેલ અને સની દેઓલ પૂરા 22 વર્ષ પછી મોટા પરદા પર વાપસી કરી છે.
જે ફિલ્મ દર્શકોને બહુ જ પસંદ આવિ રહી છે. જોકે આ ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા ની સિવાય અભિનેત્રી સિમરન કૌર એ પણ એન્ટ્રી મારી છે.આ ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા અને સિમરત ની લવ સ્ટોરી દેખાડવામાં આવી છે. સની દેઓલ અને અમીષા પટેલ ની ફિલ્મ ‘ ગદર 2 ‘ એ અત્યારસુધીમાં 261 કરોડ રૂપિયા નું કલેકશન કરી લીધું છે. આ ફિલ્મનો આંકડો જલ્દી જ 500 કરોડ રૂપિયાને પર જય શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમીષા પટેલ ની સોશિયલ મીડિયા પર બહુ જ જબરી ફેંસ ફોલોવિંગ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!