Gujarat

કોકિલ કંઠી એવા ગીતાબેન રબારીએ કરાવ્યું ખુબ સ્તાઈલિશ ફોટોશૂટ ! પોતાના એકાઉન્ટ પર શેર કરી આ ખાસ તસવીરો…જુઓ

Spread the love

કયો એવો વ્યક્તિ હશે જે ગીતાબેન રબારીને નહીં ઓળખતું હોય? કચ્છી કોયાલના નામથી ઓળખાતા ગીતાબેન રબારીના હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં અનેક ચાહકો છે. ગીતાબેને આટલું મુકામ હાંસલ કરવા માટે જીવનમાં અનેક સંઘર્ષોતો કરેલા જ છે પણ તેની સાથો સાથ તેઓ અનેક એવી અગ્નિપરીક્ષાને પાર થઈને હાલ આ પ્રીસિદ્ધિ હાંસલ કરી લીધી છે.

‘રોણા શેરમાં’ જેવા અનેક ગુજરાતી ગીતો દ્વારા ગીતાબેને પોતાના મધુર અવાજનો રંગ તમામ ગુજરાતીઓ પર ચડાવી દીધો છે. વર્તમાનમાં તો ગીતાબેન રબારીના પ્રોગ્રામની વિદેશમાં પણ એટલી જ માંગ છે જેટલી કે આપણા ગુજરાતમાં છે. તમે અનેક વખત જોયું હશે કે ગીતાબેન વિદેશ પ્રવાસે જઈને અવારનવાર અનેક એવા પ્રોગ્રામો કરતા હોય છે.

એવામાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીના જ્યાં પણ પ્રોગ્રામ હોય છે ત્યાં તેના જબરા ચાહકો ખુબ વધારે તેમનો શો જોવા માટે જતા હોય છે, એવામાં હાલ ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખાસ તસવીરો શેર કરી છે જેમાં તેઓ વાઈટ થા બ્લેક લાઇનિંગ વાળા ટીશર્ટમાં પોતાની આ ખાસ તસવીરો શેર કરી છે જેમાં તેઓ ખુબ સુંદર લાગી રહ્યા છે.

ખરેખર જો કહેવામાં આવે ને કે ભલભળી મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતામાં આપણા ગીતાબેન રબારી પાછા પાડે છે. પોતાના ટ્રેડિશનલ કપડાઓની સાથો સાથ ગીતાબેન રબારી આવા સ્ટાઈલિશ લુકને પણ અનુસરે છે. આ તસવીરો હાલના સમયમાં ફેસબુક દ્વારા ખુબ વાયરલ થઇ રહી છે જેમાં અનેક લોકોએ ખુબ વધારે કમેન્ટ કરી હતી અને લાઈક પણ ખુબ કરી રહયા હતા.

દરેક સોશિયલ મીડિયા યુઝરોએ આ તસવીરો જોઈને ચોકી જ ગયા હતા, ગીતાબેન રબારીના સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો તેઓ અવારનવાર આવી અનેક પ્રવાસ તથા પોતાના પતિ સાથેની અનેક તસવીરો શેર કરતા જ રહે છે જે તેમના ચાહકોને તો ખુબ વધારે પસંદ આવતી જ હોય છે સાથો સાથ શેર પણ એટલી થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *