Entertainment

જયારે કોઈક નકલી ભંગ નું કહીને અસલી ભાંગ પીવડાવી દે ત્યારે આવું જ થાય ! આ વિડીયો જોઈ તમે પેટ પકડીને હસી પડશો…જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ તમારું તો મનોરંજન થતું જ હોય છે તથા અમુક વિડીયો એવા પણ હોય છે જે ખુબ ફની હોવાની સાથે સાથે ખુબ ચોંકાવનારા પણ હોય છે, એવામાં હાલના સમયમાં આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક યુવક એટલો જબરો ડાંસ કરી રહ્યો છે કે વિડીયો જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.

આ પેહલો એવો વિડીયો નથી જે આટલો ફની છે આની પેહલા પણ અનેક એવા વિડીયો સામે આવી ચુક્યા છે જેને જોયા બાદ તમૌર પણ હાસ્ય છૂટી જતું હોય છે, આવા વિડીયો અવારનવાર આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ આપણું હાસ્ય છૂટી જ જતું હોય છે. વર્તમાન સમયમાં આ એક ટ્રેન્ડ બની ગયો હોઈ તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ સોશિલ મીડિયા પર વાયરલ વિડીયોની ભરમાર છે.

આથી જ વર્તમાન સમયની અંદર નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ ઇન્સ્ટાગ્રામ,ફેસબુક તથા ટ્વીટર જેવા માધ્યમનો ઉપોયગ કરતા હોય છે કારણ કે અહીં ફક્ત મનોરંજન જ નહીં પરંતુ સાથો સાથ અનેક એવી રોજબરોજની માહિતી પણ પ્રાપ્ત થઇ રહેતી હોય છે જેનાથી આપણે પણ અજાણ હોઈએ છીએ. એવામાં હાલ આ વિડીયો ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સિંગર ગીત ગાતા ત્યાં ઉભેલા બાળકને એવું તાન ચડ્યું હતું કે તે પણ સાથો સાથ ઝૂમવા લાગ્યો હતો.

વાયરલ થઇ રહેલા આ વિડીયો બહારનો હોઈ તેવું લાગી રહ્યું છે, આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, વાયરલ થઇ રહેલા આ વિડીયો પર અત્યાર સુધી લાખો વ્યવસ આવી ચુક્યા છે જયારે વિડીયો પર 3 લાખથી પણ વધારે લાઈક પણ આવી ચુકી છે, આ વિડીયો વિશે તમારું શું કેહવું છે કમેન્ટમાં જરૂર જ્ણાજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *