EntertainmentGujarat

જુઓ ગીતાબેન રબારીના ઇંગ્લેન્ડ પ્રવાસની આ ખાસ તસવીરો ! ઈંગ્લેન્ડમાં જમાવી દીધો ગુજરાતનો વટ….જુઓ

Spread the love

ગુજરાત રાજ્ય એટલે મહાન લોકોની જન્મભૂમ તથા તમામ એવા મહાન લોકોની કર્મભૂમિ. ગાંધીજીથી લઈને આપણા દેશના મહાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આપણા ગુજરાત રાજ્યના જ છે.કહેવામાં આવે છે કે ગુજરાત રાજ્યના લોકો વ્યાપારમાં વધારે રસ ધરાવતા હોય છે એવામાં આ વાતને યાદ કરતા આપણને સ્વ.ધીરુભાઈ અંબાણીની યાદ આવે છે જેમના સુપુત્ર મુકેશભાઈ અંબાણી એક મોટા બિઝનેસમેન બની ગયા છે અને વિશ્વના અમીરોમાં પોતાનું સ્થાન ધરાવે છે.

સંગીત જગત તથા રમત-જગતમાં પણ આપણા ગુજરાત રાજ્યનું સારું એવું નામ બોલાય છે. એવામાં ગુજરાત સંગીત તથા ડાયરા વિશે વાત કરવામાં આવે તો વિદેશમાં પણ આવા સંગીતની માંગ છે. આપણા ગરબાએ તો નહીં નહીં તો આખા વિશ્વની અંદર આપણું નામ રોશન કર્યું છે. એવામાં ગુજરાતી ગાયકોમાં વાત કરીએ તો કિર્તીદાન ગઢવી, ગીતાબાને રબારી.કિંજલ દવે જેવા અનેક ગાયકોના નામ આપણા મનમાં આવે છે જેણે ગુજરાતી સંગીત ઉપર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

કયો એવો વ્યક્તિ હશે જે ગીતાબેન રબારીને નહીં ઓળખતું હોય? કચ્છી કોયાલના નામથી ઓળખાતા ગીતાબેન રબારીના હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં અનેક ચાહકો છે. ગીતાબેને આટલું મુકામ હાંસલ કરવા માટે જીવનમાં અનેક સંઘર્ષોતો કરેલા જ છે પણ તેની સાથો સાથ તેઓ અનેક એવી અગ્નિપરીક્ષાને પાર થઈને હાલ આ પ્રીસિદ્ધિ હાંસલ કરી લીધી છે.

‘રોણા શેરમાં’ જેવા અનેક ગુજરાતી ગીતો દ્વારા ગીતાબેને પોતાના મધુર અવાજનો રંગ તમામ ગુજરાતીઓ પર ચડાવી દીધો છે. વર્તમાનમાં તો ગીતાબેન રબારીના પ્રોગ્રામની વિદેશમાં પણ એટલી જ માંગ છે જેટલી કે આપણા ગુજરાતમાં છે. તમે અનેક વખત જોયું હશે કે ગીતાબેન વિદેશ પ્રવાસે જઈને અવારનવાર અનેક એવા પ્રોગ્રામો કરતા હોય છે.

એવામાં ગીતાબેન રબારીએ પોતાના ફેસબુકના એકાઉન્ટ દ્વારા ઇંગ્લેન્ડ પ્રવાસની અનેક તસવીરો શેર કરી છે જેને જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરો પણ વાહ વાહ જ કરી બેઠ્યાં હતા. અમુક તસવીરોમાં ગીતાબેન રબારી પોતાના ટ્રેડિશનલ કપડામા દેખાય રહ્યા છે જયારે અમુક તસ્વીરોમાં ગીતાબેન રબારી ખુબ જ સ્ટાઇલીશ કપડામાં દેખાય રહ્યા છે.

ફેસબુક પર તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે જેકેટ વાળા કપડામાં ગીતાબેન રબારી ખુબ વધારે સુંદર લાગી રહ્યા છે.આ અમુક તસવીરો જોઈને તો સોશિયલ મીડિયા યુઝરો પણ ચોકી જ ગયા હતા કારણ કે ગીતાબેન રબારી ખરેખર સુંદરતામાં અનેક બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓને પાણીકમ લગાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *