Entertainment

કરાર વાળા લગ્ન! લગ્ન પહેલા કન્યાએ કર્યો અનોખો કરાર શરતો જાણી ચોકી જાસો જે બાદ વરે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આજ વખતે લગ્નનો સમયગાળો ઘણો સારો રહ્યો છે. આ સમયમાં અનેક યુગલો એ પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા મહત્વ ના હોઈ છે માટે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના લગ્ન લોકો યાદ કરે. વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનેક વસ્તુઓ કરે છે.

લગ્નના ડેકોરેશન, લગ્ન મંડપ, વર કન્યા ના કપડાં અલગ અલગ થીમ વગેરે વિશે વિચાર કરવામાં આવે છે લગ્નમાં થતી મજાક મસ્તી અને હસી ખુસિનો માહોલ ઘણો અનેરો હોઈ છે. લગ્નને લઈને વર અને કન્યા બંને પરિવાર માં હરખ નો માહોલ હોઈ છે. જો કે આપણે સૌ જાણીએ છિએ કે લગ્નથી જોડાયેલા પતિ પત્ની નો જન્મ એક નહીં સાત જન્મો નો છે જેમાં પતિ પત્ની એક બીજા ને સાથ આપીને સંસાર સાગર પાર કરે છે.

તેવામાં હાલમાં સોશ્યલ મીડિયા પર એક અનોખા લગ્નનો વિડીયો સામે આવ્યો છે. કે જ્યાં એક કન્યા લગ્ન માટે પતિની સામે એક કરાર મૂક્યો છે. અને લગ્ન માટે અમુક શરતો મૂકી. જેને જાણીને સૌ કોઈ ચોકી ગ્યા. જો વાત આ કરાર અંગે કરીએ તો તે કન્યા તરફથી તૈયાર કરવામાં આવ્યો હતો અને વર ને તેના પર સહી કરવાની હતી.

જો વાત કરારની શરતો અંગે કરીએ તો કન્યા જણાવે છે કે લગ્ન બાદ તેને ના ગમે તેવું કોઈ પણ કાર્ય પતિ કરશે નહીં આ ઉપરાંત પતિએ લગ્ન બાદ રોજ પત્ની સાથે કૈરોકે નાઈટ કરવાની છે. જે બાદ આગલી શરત એ હતી કે જે પણ વેબ સીરીઝ જુએ છે તેનુ સ્પોઇલર નહિ જણાવવાનું. દિવસમાં ત્રણ વખત આઇ લવ યુ કહેવાની રહેશે. ઉપરાંત બાર્બીક્યુ કૂડ્સ પત્ની વગર એકલા ખાવાના નથી અને આ ઉપરાંત સૌથી અઘરી શરત એ હતિકે જ્યારે પણ પત્ની કંઇ પણ પૂછુ ત્યારે તેની કસમ ખાઇને સાચુ બોલવાનું. હાલમાં આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો થવાવાળા વરને શરત નું પાલન કરવા જુસ્સો વધારી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *