ગીતાબેન રબારી એ ‘ આંબુડું જાંબુડુ’ ગીત એવી રીતે ગાયું કે…. વિડીઓ જોઈ મંત્રમુગ્ધ થઈ જશો… જુઓ વિડીઓ
હાલમાં સોસિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે તહેવારોને અનુરૂપ ગીત સંગીત પણ સાંભળવા મળી જાય છે.અને આથી જ વર્ષમાં જે તહેવાર આવતો હોય તેની સાથે જ તેને લગતા અવનવા ગીતો પણ સોશિયલ મીડિયાની દુનિયામાં જોવા મળી જતાં હોય છે અને તહેવારોને અનુરૂપ લોકો આવા ગીત સંગીત થી પોતાના વાર તહેવાર ની શરૂઆત કરતાં હોય છે.ત્યારે હજુ હાલમાં જ અધિક માસ પૂરો થયો છે અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે જેમાં ઘણા લોકોએ અધિકમાસ એટલે કે પુરુષોતમ માસ ના પણ ઉપવાસ કર્યા હશે.
અને મહિલાઓ તો પુરુષોતમ રાય ભગવાન ની પુજા અર્ચના માં આખો દિવસ પસાર કરતી હોય છે જેમાં ભગવાન પુરુષોતમ ની સવારમાં પુજા કરવાની ત્યાર બાદ ‘ આમુડું જામુડુ ‘ નું ગીત ગાઈને દરરોજ ભગવાન ને પ્રસન્ન કરવા માટે પૂજા કરતી નજર આવતી હોય છે. હવે તો સોશિયલ મીડિયા પર પણ પુરુષોતમ ભગવાનનું આ ગીત સાંભળવા મળી જાય છે એવામાં પણ જ્યારે લોક ગાયિકા દ્વારા ભગવાન ના ભજન સાંભળવા મળી જાય તો તો આખા દિવસ ની મીઠો મધુર દિવસ બની જતો હોય છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારી નો એક વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં કચ્છી કોયલ ગીતાબેન રબારી પૂરુષોતમ માસ નું પ્રખ્યાત ગીત ‘ આમુડું જામુડું ‘ ગાતી નજર આવી રહી છે અને એવા મીઠા મધુર શબ્દોમાં તે આ ગીત ગાઈ રહી છે કે સાંભળનાર નો દિવસ જ બની જાય અને આ સાંભળ્યા બાદ તેને માત્ર સાંભળવાનું મન થાય. વાસ્તવમાં આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ સંગીત કાર્યકર્મ હોય એમ લાગી રહ્યું છે જ્યાં ગીતાબેન રબારી પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.
કચ્છી કોયલ સ્ટેજ પર માયક લઈને બેઠી જોવા મળી રહી છે અને તે પુરુષોતમ ભગવાન નું પ્રખ્યાત ગીત ‘ આમુડું જામુડું ‘ ગાઈ રહી છે આ ગીત ગીતાબેન રબારી એટલા જોશ અને ઉત્સાહ ની સાથે ગાઈ રહયા છે કે સ્વસ લીધા વિના એકીસ્વાસે તેઓ પૂરું ગીત ગાઈ બતાવે છે. અને એ પણ એવા સ્પસ્ત અવાજ થી તેમના દરેક શબ્દો સાંભળીને ત્યાં હાજર લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે. ખેર હાલમાં તો આ કચ્છી કોયલ ગણાતા ગીતા બેન રબારી નો આ વિડીયો ઇન્સત્રાગરમ પર વાઇરલ થઈ રહ્યો છે અને તેમનું ‘ આમુડું જામુડું ‘ ગીત સાંભળીને લોકોનો દિવસ બની રહ્યો છે.
View this post on Instagram