ગીતા કપૂર ( ગીતા માં ) એ આવી રીતે શરૂ કર્યું હતું પોતાનું કામ અને આજે છે આટલી સંપતની માલકીન જાણો તેમની સંપત્તિ વિશે……..

મિત્રો આપણે સૌ બૉલીવુડ વિશે જાણીએ છીએ. બૉલિવુડ ના દિવાનાઓ ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. લોકો બૉલીવુડ ની ફિલ્મો ઉપરાંત તેની સાથે સંકળાયેલા કલાકારો ઉપરાંત અન્ય લોકો જેવાકે ડાયરેક્ટ ઉપરાંત પ્રોડ્યૂસર અને મેકઅપ આર્ટિસ્ટ સાથો સાથ કર્યોગ્રાફર ઉપરાંત અન્ય અનેક લોકો ને પસંદ કરે છે. તેમના પણ ઘણા ચાહકો સમગ્ર દેશ અને વિદેશ માં જોવા મળે છે. તેમાં પણ આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી ફિલ્મોમાં સ્ટોરી ઉપરાંત ગીત અને ડાન્સ ઘણું મહત્વ ધરાવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે લોકો ને ડાન્સ ઘણો પસંદ હોઈ છે જેના કારણે દરેક સારા પ્રસંગમાં લોકો ડાન્સ કરીને પોતાની ખુશીઓ વ્યક્ત કરે છે. તેમાં પણ બૉલીવુડની ફિલ્મોની ડાન્સ ની વાત કરીએ તો તેનું સ્તર ઘણું ઉંચુ જોવા મળે છે. હિન્દી ફિલ્મોમાં દરેક પ્રસંગ ને લઈને ગીતો અને ડાન્સ જોવા મળે છે. લોકો પણ તેને ઘણા જ પસંદ કરે છે. આપણે અહીં એવાજ એક હસ્તી કે જેમનું આખા બૉલીવુડ માં ઘણું આગવું સ્થાન છે. તેમના વિશે વાત કરવાની છે. આપણે અહીં ઘણાજ પ્રભાવી અને સારા એવા કોર્યોગ્રાફર ગીતા કપૂર વિશે વાત કરવાની છે.

આપણે આ લેખ માં તેમની સંપત્તિ ઉપરાંત તેમની શરૂઆત અને તેમને લગતી અન્ય વસ્તુઓ અંગે માહિતી મેળવવાની છે. તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ. મિત્રો આપણે સૌ ગીતા કપૂર ના નામથી માહિતગાર છીએ. તેઓ પોતાની કળા અને પ્રતિભાના કારણે આ સમગ્ર હિન્દી ફિલ્મ જગત માં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જો વાત તેમના બાળપણ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે તેઓ ઘણા સાધારણ પરિવાર માં પોતાનું બાળપણ વિતાવ્યું હતું. જયારે વાત તેમના કામની શરૂઆત અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે તેમણે ફક્ત 15 વર્ષ ની ઉંમરે પોતાનું કામ શરૂ કરી દીધું હતું.

હાલ તેઓ પોતાના ઇસારા પર અનેક લોકો ને નચાવે છે. પરંતુ તેમણે પોતાના કરિયર ની શરૂઆત એક બેક્ગ્રોઉંડ ડાન્સર તરીકે કરી હતી. તેમણે ” મેં હું ના “, ઉપરાંત ‘ ગોરી ગોરી ‘ અને ” કુછ કુછ હોતા હે ” જેવી અનેક ફિલ્મોમાં પાછળ ડાન્સ કર્યો છે. એક મીડિયા રિપોર્ટ ના જણાવ્યા અનુસાર હાલ ગીતા કપૂર કે લોકો જેમને ગીતા માં તરીકે પણ ઓળખે છે તેઓ 22 કરોડ ની સંપત્તિની માલકીન છે. તેઓ એક શોના અંદાજે 15 લાખ રૂપિયા લે છે. અને હાલ તેઓ ઘણા ડાન્સ રિયાલિટી શો સાથે સંકળાયેલા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *