રહસ્યમય રીતે દરેક વર્ષે વધી રહિ છે આ ગુફા પાછળ નું રહસ્ય જાણી તમે પણ……..

મિત્રો આપડે જાણીએ છીએ કે દુનિયામાં અનેક રહસ્યમય જગ્યાઓ છે આ બધી જગ્યાઓ માંથી એવી અનેક જગ્યા ઓ છે કે જેના પાછળ ના રહસ્ય આજ સુધી ઉકેલી શકાયા નથી. જોકે તે માટે હાલ પણ સંશોધન ચાલી રહ્યા છે. મિત્રો આપડે અહીં એક એવીજ રહસ્યમય ગુફા વિશે વાત કરવાની છે કે જેની લંબાઈ દર વર્ષે રહસ્યમય રીતે વધી રહી છે તો ચાલો આ ગુફા વિશે વિગતે માહિતી મેળવીએ.

આમ તો ગુફાનો ઇતિહાસ ઘણોજ જૂનો છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ગુફાની લંબાઈ જાતે જાતે વધી રહી છે.  મેમોથ વિશ્વની સૌથી લાંબી ગુફા છે.  તેની લંબાઈ લગભગ 420 માઈલ એટલે કે લગભગ 680 કિલોમીટર છે. આ ગુફાની શોધ 1969 માં થઈ હતી. જ્યારે આ વિસ્તારને 1941 માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો હતો.

જ્યારે આ ગુફા ની શોધ થઈ ત્યારે તે માત્ર 105 કિલોમીટર લાંબી હતી.  પરંતુ હાલ તેની લંબાઈ વધીને 680 કિમી થઈ ગઈ છે. આ ગુફા દર વર્ષે 13 કિલોમીટર આગળ વધે છે.  ખાસ વાત એ છે કે ગુફા સીધી નથી, પરંતુ તેમાં ઘણા જુદા જુદા કોરિડોર છે, અને તેની અંદર પણ આવા ઘણા કોરિડોર છે જેનો આખરી છેડો હજુ સુધી મેળવી શકાયો નથી.

જો વાત તેના વધતા કદના રહસ્ય ની કરીએ તો સીઆરએફ નાં જણાવીયા મુજબ, આ ગુફા ચૂનાના પત્થરની બનેલી છે.  વરસાદ દરમિયાન, નદીઓનું પાણી જમીનની સપાટીથી ઘૂસી જાઈ છે અને જમીનની નીચે પોતાના માટે રસ્તો બનાવે છે. જેને કારણે આ ગુફા બની છે અને દર વર્ષે વરસાદનો સમયગાળો આવે છે, ત્યારે આ ગુફા દર વર્ષે લગભગ 13 કિલોમીટર આગળ વધતી રહે છે.  જો કે, એક સત્ય એ પણ છે કે ચૂનાના પત્થર એટલે કે પસંદ કરેલા પથ્થર અને રેતીનું સ્થાન હોવાને કારણે, આ ગુફા આજ સુધી મજબૂત છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *