ગુજરાત લોકગાયક દેવાયત ખવડ એ વધુ એક લક્ષરીયસ કાર નો ઉમેરો કર્યો! આ વખતે આટલી મોંઘી કાર કે…. જુઓ તસ્વીરો
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર હાલમાં જ દેવાયત ખવડ એ પોતાના ચાહકોને એક ખુશ ખબર આપી છે. વાત જાણે એમ છે કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર દેવાયત ખવડે લકઝરીયર્સ કાર ખરીદી છે અને આ કારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરેલ છે. દેવાયત ખવડનો એક અલગ જ લુક જોવા મળ્યો છે. ખરેખર દેવાયત ખવડે ખૂબ જ આલીશાન કાર ખરીદી છે અને આ કારની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.
એક સમય એવો હતો જ્યારે દેવાયત ખવડ ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા પરંતુ સંગીત ક્ષેત્રે તેમને અઢળક સફળતા અપાવી અને આજે ગુજરાતમાં દેવાયત ખવડની બોલબાલા છે. થોડા સમય પહેલા જ દેવાયત ખવડે mercedes benz ની કાર ખરીદી હતી છઅને તેની કિંમત અંદાજે 45 લાખ રૂપિયા જેટલી છે.આ કાર બ્લેક કલરની છે અને કારની અંદર અત્યાધુનિક ટેકનોલોજીયુક્ત સુવિધાઓ પણ છે.
દેવયાત ખવડ જ્યારે પોતાની આ કાર રિસીવ કરવા ગયા હતા ત્યારે ખૂબ જ સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યાં હતાં અને આવો લુલ કદાચ પહેલોવાર જોયો હશે.
હાલમાં ફરી એકવાર દેવાયત ખવડે કાર લીધી છે. આ કાર વિશે અમે આપને માહિતી આપીએ. દેવાયત ખવડે બ્લેક કલરની mercedesbenz c class લીધી છે. આ કારની બજાર કિંમત અંદાજીત 60 લાખ રૂપિયા છે. આ પહેલા પણ દેવાયત ખવડે 45 લાખથી વધારે કિંમતની કાર ખરીદી હતી. હાલમાં સૌ કોઈએ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!