Viral video

હંસાબેન ભરતભાઈ પરમારે કર્યો મોટો ધડાકો !! આમ આદમી નહીં પણ આ પાર્ટીને આપે છે વોટ…જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પર માટે એક જ નામ ચર્ચામાં છે. ” હંસાબેન ભરતભાઈ પરમાર ” માત્ર એક વીડિયોના કારણે તેમણે રાતોરાત લોકપ્રિયતા બોલાવી અને સૌથી ખાસ વાત એ કે, માત્ર સામાન્ય લોકો નહી પણ કલાકારો પણ ડાયરામાં હંસાબેન નું નામ લઈને લોકોને હસાવે છે. હાલમાં ફરી એકવાર હંસા બહેનના વિડીયો સામે આવ્યા છે.

સોશિયલ મીડિયામાં હંસાબેન એક્ટિવ થઈને સૌથી પહેલા ખોટી રીતે વિડીયો બનાવનારને કહ્યું કે મહેરબાની કરીને કોઈ મારા ખોટા વિડીયો ના બનાવે , ખોટા વિડીયો બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સૌથી ખાસ વાત એ કે હંસાબેન હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે અને તેને યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે તેમજ તેઓ હવે વિડીયો બનાવવાનું શરૂ કરશે.

આમ તો તેમના અનેક એવા વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયા છે તેવામાં તેઓનો વધુ એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એવી વાત જણાવે છે તે જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોનું હાસ્ય જ છૂટી ગયું હતું, વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે નરેન્દ્રભાઈને મોદીને ઓળખીએ છીએ બીજે ક્યાંય દેતા નથી,નરેન્દ્ર મોદી સારું કરે છે તો એને જ દેવાય જ ને.

આપણે ચૂંટણી આવે એટલે વોટ દેવા જવાનું, આ વિડીયો જોતા સોશિયલ મીડિયા પર સૌ કોઈ હસી પડ્યું હતું એટલું જ નહીં આ વીડિયોને પણ હાલ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે કારણ કે વિડીયો પર અત્યાર સુધી ખુબ વધારે વ્યવસ આવી ચુક્યા છે જ્યારે વિડીયો પર 11 હજારથી પણ વધારે શેર આવી ચુક્યા છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *