જાણો કોણ છે આ ક્રિકેટર કે જેમણે જાહેરમાં નીતા અંબાણી ને ઉઠાવી લીધા જે બાદ મુકેશ અંબાણી..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશમાં મુકેશ અંબાણી ઘણું મોટું નામ ધરાવે છે. તેઓ પોતાની દોલત અને પોતાના વ્યવસાય ને લઈને ઘણા ચર્ચામાં રહે છે. હાલમાં તેઓ દેશ અને એશિયા ના સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહે છે. ખાસ તો મુકેશ અંબાણી ના પત્ની પોતાના જીવન શૈલી ના કારણે ઘણા ચર્ચામાં રહે છે.
આપણે અહીં રિલાઇન્સ કંપનીના સંચાલક પૈકી એક અને દેશમા મહિલાઓ માટે આદર્શ સમાન નીતા અંબાણી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણિએ છિએ કે નીતા અંબાણીથિ આજે લગભગ બધા લોકો માહિતગાર હશે. તે અવાર નવાર ચર્ચામા રહે છે, તેનું કારણ તેમનું કામ કે વૈભવી જીવનશૈલી ઉપરાંત તેમનો પહેરવેશ ગમેતે હોઇ છે.
જણાવી દઈએ કે નિતા અંબાણી એ ભારતીય ઉદ્યોગ સાહસિક સાથે એક સારા એવા દાનવીર છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ડાયરેક્ટર છે. તેઓ કલાકૃતિ સંગ્રહ શોખીન છે અને આઈ.પી.એલ.ની ક્રિકેટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સનાના માલિક છે.
જણાવી દઈએ કે નીતા અંબાણી મોંઘી વસ્તુઓ નો શોખ છે અને પોતાના આ શોખ ને લઈને તેઓ અનેક રૂપિયા ખર્ચી નાખે છે. તેઓ પોતાના રોજીંદા જીવન માં પણ પોતાના પ્રભાવી જીવનને લઈને ઘણા નાણાં ખર્ચી નાખે છે. જોકે હાલમાં તેમનો એક ક્રિકેટર સાથે નો ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે એક ક્રિકેટરે પોતાની ગોદી માં ઉઠાવી લીધા જોવા મળે છે.
જો વાત વાયરલ થતાં આ ફોટા અંગે કરીએ તો હાલમાં નીતા અંબાણી સોશ્યલ મીડિયા પર તેના વાયરલ ફોટા ના કારણે ચર્ચામાં છે આ ફોટામાં જોવા મળી રહેલ વ્યક્તિ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ છે કે જેમણે નિત્તા અંબાણીને ઉઠાવી લીધા હતા. આ સમયે નીતા અંબાણી ના પુત્ર જોતાં રહી ગ્યા અને કંઈ પણ ન કહી શક્યા.
જો વાત આ ફોટા અંગે કરીએ તો તસવીરમાં દેખાઈ રહ્યું છે કે હરભજન સિંહે નીતા અંબાણીને પોતાની બાહોમાં ઊંચક્યા હતા અને નજીકમાં ઉભેલા તેમના પુત્રો પણ જોતા જ રહી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ તસવીર તે સમયની છે જ્યારે નીતા અંબાણીની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ફાઈનલ જીતી હતી અને આ દરમિયાન સેલિબ્રેશન કરતી વખતે હરભજન સિંહે નીતા અંબાણીને પોતાના ખોળામાં ઊંચક્યા હતા અને આ જ કારણ હતું.