હાર્દિક પંડ્યાએ લગ્ન મા મોજડી ને બદલે સાળી અધધધ… આટલા લાખ આપ્યા હતા ??? જુઓ વિડીઓ આવ્યો સામે…
હાર્દિક પંડયા ઇન્ડિયન ક્રિકેટનું એક એવું જાણીતું નામ બની ગયું છે જેને હાલ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ સૌ કોઈ ઓળખી રહ્યું છે. મૂળ હાર્દિક પંડયાએ ક્રિકેટ જગતમાં એવા અનેક કારનામા કરી ચુક્યા છે જેને ક્રિકેટ જગતમાં સૌ કોઈએ યાદ રાખ્યા છે. વર્ષ 2022 માં જ IPL માં નવી ઉતરેલી ટિમ એવી ગુજરાત ટાઈટન્સને પેહલી વખત કેપિટનશીપમાં જ તેઓએ વિજેતા બનાવી દીધી હતી અને હજી ગયેલી આપીએલ સીઝનમાં પોતાની ટીમને ફાઇનલ સુધી પોહચાડી દીધી હતી.
હાર્દિક પંડ્યાના અંગત જીવન વિશે જો વાત કરવામાં આવે તો આ પ્લેયરનું અંગત જીવન ખુબ રસપ્રદ છે, તમને ખબર હશે કે હાર્દિક પંડયાએ નતાશા નામની વિદેશી યુવતી સાથે લગ્ન સંબંધમાં બંધાયા હતા જે બાદ તેઓ એક દીકરાના માતા-પિતા પણ બન્યા હતા. હાલ તેમનો દીકરો અગસત્યા ખુબ મોટો થઇ ચુક્યો છે. લોકડાઉંનને લીધે હાર્દિક પંડયાને ઘરમાં ખુબ સાદાઈથી લગ્ન કરવા પડયા હતા, પરંતુ થોડાક સમય જતા જ હાર્દિક પંડ્યાએ ખુબ ધામધૂમથી લગ્ન બંધમાં બંધાયા હતા.
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડયાએ પોતાની પત્ની નતાશા સાથે ક્રિશ્ચન રિવાજ તેમ જ હિન્દૂ રીતિરીવાજો અનુસાર પોતાની પત્ની સાથે ફરી એક વખત પ્રભુતામાં પગલાં માંડયા હતા,જેની અનેક તસવીરો તમને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ જોવા મળી જશે. પણ હાલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હાર્દિક પંડયાનો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ પોતાની સાળી એક લાખ માંગે છે તો તેઓ 5 લાખને એક રૂપિયો દેવા માટે તૈયાર થાય છે.
ખરેખર આ વિડીયો હાર્દિક પંડયાનું લકઝરી જીવન વિશે જણાવે છે કે તે કેટલી લઝરીયસ જીવન જીવતો હશે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડયાની મોજડી ચોરી લેવામાં આવે છે જે બાદ તેમની સાળી પૈસાની માંગણી કરે છે જેમાં તેઓ 1 લાખ ને એક રૂપિયો માંગે છે પરંતુ હાર્દિક પંડયા એક લાખ નહીં પરંતુ 5 લાખને એક રૂપિયો આપવાનો વાયદો કરે છે. આ વિડીયો જોઈ સોશિયલ મીડિયા પર પણ ખલબલી મચી ગઈ હતી.
View this post on Instagram
વિડીયો જોયા બાદ અમુક સોશિયલ મીડિયા યુઝરોએ ફની પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે જણાવ્યું કે ‘અત્યારે તો આટલા રૂપિયામાં એક લગ્ન પૂર્ણ થઇ જાય’ જયારે બીજા એક યુઝરે તો એવું લખ્યું હતું કે ‘બસ જીવનમાં આટલું અમીર થવું છે.’ આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.