હરીયાણી ડાન્સર સપના ચૌધરી નું જીવન છે વિવાદો થી ભર્યું. પુત્ર ને જન્મ આપતા જ થઈ ગયો હતો મોટો વિવાદ. જાણો વિગતે.
હરિયાણા ની મશહૂર ડાન્સર સપના ચૌધરી. સપના ચૌધરી ને આજે બધા જ લોકો ઓળખે છે. સપના ચૌધરી તેના ડાન્સ માટે ખુબ જ પ્રખ્યાત છે. સપના ચૌધરી એવી ડાન્સર છે કે તે ઘણી બધી વાર વિવાદો વચ્ચે ઘેરાયેલી જ રહે છે. સપના ચૌધરી નું ડાન્સ પરફોર્મન્સ હોય ત્યારે લાખો ની સંખ્યામાં લોકો ડાન્સ જોવા આવી પહોંચે છે.
સપના ચૌધરી ના વિવાદો ની વાત કરી એ તો, સપના ચૌધરી બિગ-બોસ 11 ની સીઝન નો હિસ્સો હતી. આ દરમિયાન સપના ચૌધરી ખાસ વિવાદ માં હતી. આ સીઝન દરમિયાન તેમાં અર્શી ખાન પણ હિસ્સો લઇ રહી હતી.બિગ બોસ ના રુલ પ્રમાણે સિરિયલ માં મારામારી કરવી મનાઈ હતી અને આ દરમિયાન સપના ચૌધરી અને અર્શી ખાન વચ્ચે ઝગડો થયો હતો. અર્શી ખાને સપના પર એફ.આય.આર પણ કરી હતી.
2018 ના વર્ષ માં આવેલી હિન્દી મુવી વીરે કી વેડિંગ ના મુવી નું એક સોન્ગ હટ જ તાઉ ને રિક્રિએટ કર્યું હતું. આ દરમિયાન સપના ચૌધરી પર કોપીરાઈટ નો આરોપ લાગ્યો હતો. બાદ માં સપના ચૌધરી એ ઘણી મુશ્કિલ પરિસ્થિતિ માંથી પસાર થઇ હતી. એક વાર સપના ચૌધરી એ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આ વાત તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી હતી. બાદ માં તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
સપના ચૌધરી ખાસ તો ત્યારે ચર્ચા માં આવી જયારે તેણે તેના બાળક ને જન્મ આપ્યો. તેના બાળક નો જન્મ થતા તેના ફેન્સ ના હોશ ઉડી ગયા હતા. કારણ કે સપના ચૌધરી ના લગ્ન થયા છે તેની જાણ કોઈ ને ન હતી એવામાં તેણે બાળક ને જન્મ આપતા ચર્ચા માં આવી હતી. પણ બાદ મેં તેના પતિ વીર સાહુ એ આવીને બધો ખુલાસો કર્યો હતો. આમ સપના ચૌધરી નું જીવન ખુબ જ મુશ્કિલ ચર્ચા ભર્યું રહુયું હતું.