India

શું આજે પણ સોનાની તથા ચાંદીની કિમતમાં ઘટાડો થયો ? જાણો શું ચાલી રહ્યો છે હાલ સોના ચાંદીનો ભાવ, આજે કેટલી સપાટીએ પોહચ્યો….

Spread the love

સોનામાં સતત વધારો જોવા મલી રહ્યો છે.ભારતમાં રિટેલ સોના ની કિમર 12 જુલાઇ ના રોજ ઘણા શહેરોમાં 59000 રૂપિયાની ઉપર જોવ મળી આવી છે. 10 ગ્રામ ના 24 કેરેટ સોનાની કિમત દિલ્લીમાં 59620 રૂપિયા છે ત્યાં જ 22 કેરેટ ની કિમત 54650 રૂપિયા છે. ત્યાં જ ચાંદી ના ભાવની વાત કરવામાં આવે તો આજરોજ ચાંદીની કિમત 73600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી રહી છે. તો આવી જાણીએ કે આજે બુધવારના રોજ દેશના અલગ અલગ રાજ્યોમાં સોના ની કિમત શું જોવા મળી રહી છે.

અમદાવાદમા સોનાનો ભાવ : દેશના અન્ય શહેરો ની વાત કરવામાં આવે તો ગુજરાત  ના અમદાવાદ માં 22 કેરેટ સોના ની રિટેલ કિમત 54500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ ઓના ની કિમત 59460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની જોવા મળી આવી છે.

નોઇડામાં સોના નો ભાવ : નોઇડા માં 22 કેરેટ સોના ની કિમત 54600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોના ની કિમત 59600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળે છે.

ચેન્નઈ માં સોના નો ભાવ : ચેન્નાઈ માં 22 કેરેટ સોના ની કિમત 54820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોના ની કિમત 59800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળે છે.

પટના માં સોના ભાવ : પટના માં 22 કેરેટ સોના ની કિમત 54500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોના ની કિમત 59460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળે છે.

લખનૌ માં સોના નો ભાવ : લખનૌ માં 22 કેરેટ સોના ની કિમત 54600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોના ની કિમત 59560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળે છે.

આ આધારે નક્કી કરવામાં આવે છે સોના ની કિમત

સોનાનો ભાવ આમ તો બજારમાં સોના ની માંગ અને સપ્લાય ના આધારે નક્કી કરવામાં આવે છે. સોના ની માંગ વધસે તો ભાવ પણ વધસે, જો સોના ની સપલાઈ વધસે તો કિમત ઓછી  થશે. સોના ની કિમત વૈશ્વિક આર્થિક સ્થિતો થી પ્રભાવિત થાય છે. ઉદાહરણ ની માટે જો વૈશ્વિક અર્થવ્યવસ્થા ખરાબ પ્રદર્શન કરી રહી છે તો નિવેશક સુરક્ષિત નિવેશ ના વિકલ્પ માં સોનામાં રોકાણ કરશે. જેનાથી સોનાની કિમત વધી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *