Entertainment

લો જી ભારે ગજબ હો ! બાહુબલી 3 નું ટ્રેલર તો આવું કઈક જ હસે,જ્યાં આ યુવક એ શિવલિંગના બદલે ….જુવો ફની વીડિયો

Spread the love

સોશિયલ મીડિયા પર જુગાડ ના અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે. અને આવા મજેદાર વિડીયો જોયા બાદ ઘણીવાર આપણે આશ્ચર્યમાં મુકાઇ જતાં હોઈએ છીએ તો ઘણીવાર આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણીવાર  વિડીયો એવા જોરદાર જોવા મળી જતા હોય છે કે જેને મોટા મોટા દિગ્ગજો પણ સલામી આપતા હોય છે અને વખાણ કરતાં હોય છે. જ્યારે ઘણા  વિડીયો તો લોકોની કિસ્મત પણ બદલી નાખતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ અનોખો  વિડીયો સામે આવી રહ્યો છે. જેને જોયા બાદ દરેક લોકો ની હસી છૂટી ગઈ છે.

‘ બાહુબલી ‘ ફિલ્મ તો બધાએ જોઈ જ હસે. જેમાં બાહુબલી ફિલ્મ નો પહેલો અને બીજો ભાગ દરેક લોકોને બહુ જ પસંદ આવ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર કઈક આવા જ બાહુબલી ના ત્રીજા પાર્ટ નું ટ્રેલર શેર કરતાં રહેતા હોય છે જોકે તે વાસ્તવમાં સત્ય નથી. આ એક વાઇરલ વિડીયો છે જેમાં એક વ્યક્તિ નું બળ જોઈને દરેક લોકો તેની તુલના બાહુબલી સાથે કરવા લાગી ગ્યાં છે. બાહુબલી ફિલ્મ માં રિયલ હીરો પ્રભાસ પોતાના ખંભા પર વિશાળ શિવલિંગ ઉઠાવેલી જોવા મળી હતી.

પરંતુ આ વિડિયોમાં આ વ્યક્તિ એ પોતાના ખંભા પર ભારી ભારખા મહિલાને તેડી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ આ વિડીયો જોઈને લોકો પોતાની હસી રોકી શકતા નથી. વરસાદ નું કમર સુધી પાણી અને એક મોટી તગડી મહિલા ખંભા પર ઉઠાવેલી દુબળા પાતળા યુવક પાણી ની બહાર આવતો નજર આવી રહ્યો છે. જ્યાં મહિલાનો વજન એ યુવાન ના માથે સહેજ પણ જોવા અમલી રહ્યો નથી. તે તો આરામ થી જ તે મહિલાનો ભાર ઉઠાવીને પાણી ને પાર કરતાં નજર આવી રહ્યો છે ,

આ વિડીયો સોશિયલ મીડિયા ના ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ને શેર કરતાં તેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે બાહુબલી 3 નું ટ્રેલર લીક . આ મજેદાર વિડીયો અત્યાર સુધીમાં ઘણા લોકો જોઈ ચૂક્યા છે. આ વિડીયો પર લોકો ભિન્ન ભિન્ન કમેંટ કરી રહ્યા છે. એક યુજરે કમેંટ કરતાં લખ્યું કે આ મહિલા જો પાણી માં પડી ગઈ તો ત્યાં પૂર આવી જાય. ત્યાં જ બીજાએ લખ્યું કે આ વ્યક્તિ પાક્કો આર્મીમાં હશે. નહીં તો આટલા ભારી ભરખમ મહિલાને ઉઠાવવી કોઈ સામાન્ય વ્યક્તિ ની વાત નથી. ઘણા બધા યુજારો તો આ વ્યક્તિ ને રિયલ બાહુબલી કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *