જો તમે પણ લ્યોછો જમવામાં ત્રણ રોટલી તો સાવધાન ! આ લેખ માં તમને જે જાણવા મળશે તે તમે ક્યારે પણ સાંભળ્યું નહિ હોઈ….

મિત્રો આપણે જાણીએ છીએ કે જીવન માટે ખોરાક અને પાણી ઘણુંજ મહત્વુંનું છે દરેક ને જીવન માં જીવવા માટે અને જીવન ટકાવી રાખવા માટે નિયમિત સમયે ખોરાક લેવો જરૂરી છે. તેવામાં હાલ લોકોમાં બહારના ખોરાક ખાવા અંગે નો ક્રેઝ ઘણોજ વધી ગયો છે લોકો ને હાલ ઘર કરતા બહાર નું જમવામાં ઘણુંજ ગમે છે અને ઘણું ટેસ્ટી પણ લાગે છે.

પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ બહાર નો ખોરાક ઘરના ખોરાક જેટલો પૌષ્ટિક હોતો નથી. વળી ઘણા લોકો ને બહાર નો ખોરાક સદતો પણ નથી. જેને કારણે તેઓ બહારનો ખોરાક ખાઈ ને ઘણી વાર બીમાર પણ પડી જાય છે. વળી બહાર નો ખોરાક જીભ ને જરૂર આનંદ આપે છે પરંતુ તેનાથી પેટને પૂરતો સંતોસ મળતો નથી. એકાદી બે વાર બહાર નું ખાધા પછી સૌ કોઈને ઘરના ખોરાક ની યાદ આવે છે.

તેવામાં આજે આપણે ઘરના ખોરાક વિશે એક એવી બાબત જાણશું કે જે અંગે તમે કદાચ નહિ જાણતા હોવ. મિત્રો જો વાત રોટલી અંગે કરીએ તો કદાચ તમે ધ્યાન નહિ આપ્યું હોઈ પરંતુ જમવામાં એક સાથે ત્રણ રોટલી કયારેય મુકવામાં નથી આવતી. કારણકે હિન્દૂ શાસ્ત્ર પ્રમાણે ત્રણ નંબરને અશુભ માનવામાં આવે છે. માટે જમવામાં એક સાથે આપણા ઘરે આપણી માતા ત્રણ રોટલી આપતા નથી.

માન્યાત અનુસાર ત્રણ એ અશુભ નંબર છે. ત્રણ રોટલી એ કોઈ વ્યક્તિ ગુજરી ગયા હોઈ તો તેમની પાછળના દાડા માં આપવામાં આવે છે. વળી ત્રણ રોટલી આપવાથી દુશ્મનાવટ વધે તેવી પણ માન્યતા છે. જો વિજ્ઞાન નું માનીએ તો બે રોટલી અને એક વાટકી જેટલા દાળ, ભાત, અને શાક એ તંદુરસ્ત ખોરાક મનાય છે. વળી જો વાત લગ્ન પ્રસંગ અંગે કરીએ તો તેમાં પણ ત્રણ વ્યક્તિઓ ને બદલે એક અથવા બે અથવા ત્રણથી વધુ વ્યક્તિને બોલાવવામાં આવે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *