લોકગાયિકા ‘અલ્પા પટેલ’ ના જન્મદિવસ પર પતિ એ આપી ખુબ જ શાનદાર ગિફ્ટ ! આ રહ્યા ફોટા..વિડીયો…
ગુજરાતી લોકગાયિકાઓ માં અલ્પા પટેલ નું નામ મોખરે છે. અલ્પા પટેલ નો જન્મ દિવસ હોય અલ્પા પટેલે તેના પરિવાર સાથે ખુબ જ શાનદાર રીતે જન્મદિવસ ની ઉજવણી કરી હતી. અલ્પા પટેલ ના કાર્યક્રમ હોય એટલે હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડતા હોય છે. અલ્પા પટેલ ના લગ્ન 17-ફેબ્રુઆરી ના રોજ ઉદય ગજેરા સાથે થયા હતા.
અલ્પા પટેલ ને જન્મદિવસ ની શુભકામના પાઠવતા તેના પતિ એ તેને શાનદાર ગિફ્ટ આપી હતી. લગ્ન બાદ અલ્પા પટેલે તેના પતિ સાથે ના ઘણા ફોટા શેર કર્યા હતા. અલ્પા પટેલ ના જન્મદિવસ નિમિતે પરિવાર સાથે અલ્પા એ કેક કટિંગ કર્યું હતું. જેના ફોટા અલ્પા પટેલે તેના ઇંસ્ટાગ્રામ એકાઉંટ પર મુકેલા છે. તેમાં લખેલું છે કે હેપ્પી બર્થડે અલ્પા. અલ્પા ના પતિ ઉદયે તેને બર્થડે ગિફ્ટ માં શાનદાર એક્ટિવા ગિફ્ટ કરી હતી.
ફાયર કેન્ડલ સળગાવતા અલ્પા જન્મદિવસ નું કેક કાપી રહી છે. આ સાથે જ તેના પતિ પાસેથી મળેલી એક્ટિવ ને ચાલવતા નો વિડીયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ માં મુકેલો છે. જન્મદિવસે પતિ-પત્ની ખોડિયાર માતા ના આશીર્વાદ લેવા મંદિરે પહોંચ્યા હતા. પતિ એ પત્ની ના જન્મદિવસ નિમિતે ફોટા શેર કરતા કેપશન માં લખ્યું હતું કે, ” મારી પ્રેમાળ પત્ની ને જન્મદિવસ ના અવસર પર એક સાથે અમારી સુખદ તસવીરો ની એક ઝલક શેર કરી એ છીએ.” જુઓ વિડીયો.
View this post on Instagram
આ સાથે અલ્પા પટેલે બધા નો આભાર માનતા ફોટો શેર કરી ને કેપશન માં લખ્યું કે, ” મારા પતિ પરિવાર અને મિત્રો નો સમય અને પ્રયત્નો બદલ ખુબ જ આભાર. અલ્પા પટેલ ના જન્મદિવસ નિમિતે તેના ફેન્સે પણ તેને જન્મદિવસ ની શાનદાર રીતે શુભકામનાઓ આપી હતી. સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા જ લોકો એ કોમેન્ટો આપવાની શરુ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!