આનાથી વધારે બૈખોફ વ્યક્તિ નહી જોયો હોય ! ટ્રક ના વચ્ચે ના ભાગ મા એવી પથારી કરી છે વિડીઓ જોઈ આંખો ખુલ્લી રહી જશે…. જુઓ વિડીઓ
આપણા ભારતમાં અજબ ગજબના લોકો રહે છે. આ અજબ ગજબ લોકોની કલાકારી પણ એવી હોય છે કે કોઈપણ વ્યક્તિ તેમની આ કલાકારીને જોઈને અચરજ પામી જાય. હાલમાં સોશિયલ મીડિયામાં એક એવા પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.
આ વિડીયોમાં તમેં જોઈ શકશો કે એક વ્યક્તિ એ પોતાનો જીવને જોખમમાં મૂકીને આરામ ફરમાવી રહ્યો છે, વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક બૈખોફ વ્યક્તિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આવો વ્યક્તિ તમેં ક્યારેય નહી જોયો હોય ! મોતનો સોદાગર હોય તેમ આ વ્યક્તિ એ ટ્રક ના વચ્ચે ના ભાગ મા એવી પથારી કરી છે વિડીઓ જોઈ આંખો ખુલ્લી રહી જશે.
જીવ જતો હોય તો ભલે જાય પણ નિંદર તો કરવી જ જોઈએ. આ વિડીયો ચોક્કસપણે કોઈપણ વ્યક્તિના હોશ ઉડી જાય. ભાગ્યે જ કોઇ વ્યક્તિ આવા અખતરા કરી શકે. એક વાત યાદ રાખજો આવા અખતરા માત્ર ભારતમાં જ જોવા મળી શકે છે.
આ વાયરલ વિડીયોમાં જોઇ શકશો કે ફૂલ સ્પીડમાં જતા ટ્રકના નીચેના ભાગમાં એક વ્યક્તિ એ દેશી જુગાડ કરીને એક આરામદાયક પથારી બનાવી છે. આ વ્યક્તિ તો જીવને જોખમમાં મૂકીને આરામથી ઊંઘી રહ્યો છે. ખરેખર આ વીડિયો ખૂબ જ આશ્ચર્ય પમાવે તેવો છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!