માથા ના વાળ કાપવા આ નાઈ એ જે તરકીબ કામે લગાડી તે જોઈ ને તો ભલભલા ચક્કર ખાઈ જશે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણને અવનવા વાયરલ વિડીયો જોવા મળે છે. ક્યારેક ક્યારેક તો એવા એવા વિડીયો જોવા મળે છે કે, આપણું મગજ કામ કરતું બંધ થઇ જાય. હાલ માં એવો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો એક વાળ કાપવા વાળા નાઈ નો છે. નાઈ પણ વાળ કાપવા માટે જે તરકીબ અજમાવે છે તેને જોઈ ને તો આપણને શોક લાગી જાય.
લોકો જાણે છે તેમ જયારે માથા ના વાળ કપાવવા માટે નાઈ ની દુકાને જય એ એટલે વાણંદ આપણા માથા ના વાળ કાતર વડે ફટાફટ કાપી નાખે છે. પણ તમે કયારેક નાઈ ને આગ વડે માથા ના વાળ કાપતા જોયો છે? એવો એક વિડીયો જોઈ ને તમારા ઉડી જશે હોંશ. વિડીયો માં જોઈ શકાય છે કે, આ નાઈ એક યુવાન ના માથા ના વાળ કાપવા માટે કાતર ની જગ્યા એ આગ ઉગલવા વાળી એક મશીન નો ઉપયોગ કરે છે…જુઓ વિડીયો.
View this post on Instagram
વિડીયો માં જોઈ શકાય છે કે, એક યુવાન ખુરશી પર બેસેલો છે. ત્યારે જ નાઈ પોતાના હાથ માં એક મશીન લે છે. તેમાં જોવા મળે છે કે, તે આ મશીન ને લાઇટર વડે સળગાવે છે. જેવું લાઇટર વડે સળગાવ્યું કે, તેમાંથી આગ ઉગલવા લાગી. અને નાઈ તે યુવાન ના ફટાફટ માથા ના વાળ સળગાવવા લાગ્યો. માથા ના વાળ કાતર વડે કાપવાના બદલે સળગી જતા હતા. છે ને મજેદાર. વિડીયો ના અંત માં જોવા મળે છે કે, યુવાને કેવી સુંદર હેયરસ્ટાઈલ કરી છે.
આ વિડીયો જોઈ ને લોકો પણ આશ્ચર્ય ચકિત થઇ ઉઠ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર mgmstamil નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. લોકો વિડીયો માં અવનવા ઈમોજી શેર કરી રહ્યા છે. અને વિડીયો દ્વારા ભરપૂર મનોરંજન લઇ રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.