Gujarat

કાબરાઉ વાળી માં મોગલે યુવક ને આપ્યો પરચો યુવક ને અભ્યાસ માટે વિદેશ જવું હતું પણ,,,,જાણો વિગતે.

Spread the love

બધા લોકો ના દુઃખ દૂર કરનારી માં મોગલ ના અનેક પરચા જોવા મળે છે. માં મોગલ નું નામ લેવાથી જ ભક્તો ના દુઃખ દર્દ દૂર થઇ જતા હોય છે. માં મોગલ પર લોકો ને અતૂટ શ્રદ્ધા છે. માં મોગલ પાસે જે કઈ મનોકામના રજૂ કરો તે બધી મનોકામના માતા પુરી કરે છે. લોકો માતા ના મંદિરે કાબરાઉ કચ્છ આવીને માતા પાસે પ્રાર્થના કરતા હોય છે અને માતા બધી મનની ઈચ્છા પુરી કરે છે. ભાવનગર માં પણ માં મોગલ નું મંદિર ભગુડા ગામે આવેલ છે.

કાબરાઉ માં મોગલ નું મંદિર છે ત્યાં લોકો દૂર દૂર થી દર્શને આવતા હોય છે. કાબરાઉ વાળી માં મોગલ ના અંનેકવાર પરચા સામે આવતા હોય છે. એવો જ એક યુવક ને માતા એ પરચો આપ્યો છે. યુવકે માતા પાસે પોતાની મન ની જે ઈચ્છા રજૂ કરી ને માતા એ તરત જ ઈચ્છા પુરી કરી દીધી.

એક યુવક ને વિદેશ માં અભ્યાસ માટે જવું હતું. અભ્યાસ માટે જવા પહેલા પરીક્ષા પાસ કરો તો જ જવા મળે એમ હતું. યુવકે માંતા ની પાસે માનતા માની કે જો તે પરિક્ષા માં પાસ થય જાય અને વિદેશ ભણવા જવા મળે તો યુવક કાબરાઉ આવીને માં ના મંદિરે 5-હજાર રૂપિયા મંદિરે ચઢાવશો. અને માતા એ તે યુવક ની મનોકામના પૂરી કરી અને તે પાસ થઇ ગયો.

યુવક ને વિદેશ જવાનું હતું તે પહેલા કાબરાઉ મંદિરે આવીને ત્યાં મણિધર બાપુને પૈસા ચઢાવવા આપ્યા. પણ મણિધર બાપુ એ પાંચ હજાર રૂપિયા માં એક રૂપિયો ઉમેરીને તે યુવક ને પાછા આપ્યા અને તેને કીધું કે આ ઘરે તારી બહેન ને આપીં દેજે માં એ તારી માનતા સ્વીકારી લીધી છે. અને માં તારા પર રાજી થશે. યુવક એ માતા પાસે જે માનતા માની તે પુરી કરી. આમ માં બધા લોકો ની ઈચ્છા પુરી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *