સીમા હૈદર મામલા માં એવી અપડેટ સામે આવી કે તેની હકિકત જાણશો તો હોશ ખોઈ બેઠશો…..જાણો શું છે આખી વાત
પાકિસ્તાન થી ભારત આવ્યા બાદ પોતાની પ્રેમ કહાની ના કારણે ચર્ચામાં આવેલી સીમા હૈદર ને લઈને સતત અવનવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં તાજા ખબર એ સામે આવી રહી છે કે સીમા હૈદર નું નેશનલ આઈડેંતીટી કાર્ડ સામે આવી ગયું છે. જેનો નંબર 4520573284426 છે. સીમા ની પાસેથી 2 પાસપોટ પણ મળ્યા છે. જે પણ આ જ નામથી હતા.
તેનો પાકિસ્તાની પાસપોર્ટ નંબર HZ0004421 છે. જેમાં તેની જન્મતારીખ 1/1/2002 લખેલી છે. ત્યાં જ બીજો પાસપોર્ટ નો નંબર HZ0004422 છે જેમાં પણ આ જ જન્મતારીખ લખી છે. આ પાસપોર્ટ પાકિસ્તાન ના ખેરતુર ના સ્થળ નો જણાવવામાં આવ્યો હતો. સીમા આની પહેલા પણ 10 માર્ચ 2023 ના રોજ શારજહા થી નેપાળ ગઈ હતી, જ્યાં તેને મળવા માટે સચિન પણ ગયો હતો.
અહી બન્ને એક અઠવાડીયા સુધી વિનાયક હોટેલમાં રોકાયા હતા. જ્યાથી સીમા ફરી પાકિસ્તાન પરત ફરી ગઈ હતી. સવાલ એ છે કે અંતમાં કેમ યુપી પોલીસ ને સીમા ના જાસૂસ હોવાનો શક છે. ? વાસ્તવમાં થોડા દિવસો પહેલા જ યુપી પોલીસ ની તરફથી પાકિસ્તાની મહિલા જાસૂસો ને લઈને એક એડવાઈજરિ જાહેર કરવામાં આવી હતી કે કઈ રીતે પાકિસ્તાનમા રહીને ફેક પ્રોફાઇલ ના દ્વારા હિન્દુ છોકરીઓ બનીને હિંદુસ્તાન માં ભારતીય સેના,
પોલીસ મહાકામ થી જોડાયેલ અધિકારી અને કર્મીઓ અને તેમના પરિવાર તથા અન્ય નાગરિકો ની સાથે મિત્રતા પક્કી કરીને તેને પ્રેમથી જાળ માં ફસાવી ને દેશની સુરક્ષા સાથે જોડાયેલ ગોપનીય જાણકારી હાંસિલ કરી સકાય છે. એવા જ સોશિયલ મીડિયા પર એક્ટિવ થોડા ફરજી પ્રોફાઇલ ની જકારી દઈને અગાહ કરવામાં આવ્યા હતા. સીમા ની કહાની પણ યુપી પોલીસ ની આ એડવાઈજરિ સાથે મેલ ખાય છે. આથી જ યુપી પોલીસ ની ATS ટકતીશ કરી રહી છે. કે સીમા હૈદર પણ કોઈ આજ પ્રકાર ની ફેક પ્રોફાઇલ ની જેમ ISI નો મુખોટું તો નથી ને .