ઈશા અંબાણીએ બોમ્બે કેન્ટીનમાં પતિ આનંદ સાથે ડિનર ડેટ એન્જોય કરી, કેઝ્યુઅલ અને સિમ્પલ લુકમાં લાગી આવી સુંદર…..જુવો
યંગ બિઝનેસવુમન ઈશા અંબાણી જે રીતે પોતાના બિજનેસ ને આગળ વધારી રહી છે અને પોતાના જુડવા બાળકો ની સાથે પોતાની પર્સનલ લાઈફ ને પણ સમય આપી રહી છે. જે સાચે જ બહુ ઇન્સ્પાયરિંગ અને વખાણ ને લાયક છે. હાલમાં જ તેને પોતાના પતિ અને બિઝનેસમેન આનંદ પિરામલ સાથે ડેટ નાઈટ બાદ સપોર્ટ કરવામાં આવ્યા હતા. તેની જલકો ઈન્ટરેનેટ પર છવાયેલી જોવા મલી રહી છે.
તમને જણાવી દઈએ કે આ મહિનાની આ કપલ ની બેક ટુ બેક ની આ ત્રીજી આઉટિંગ છે. 18 જુલાઈ 2023 ના રોજ મોડી રાત્રે ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પિરામલ એ ડિનર ડેટ ની બાદ બોમ્બે કેન્ટીન ની બહાર સપોર્ટ કરવામાં આવ્યા જ્યા બંને કડક સુરક્ષા ની વચ્ચે નજર આવ્યા હતા. આ દરમિયાન ઈશા અંબાણી એક ટીલ બ્લુ કલર ના પ્રિન્ટેડ શૂટ માં નજર આવ્યા હતી તો ત્યાં જ આનંદ પિરામલ હંમેશા ની જેમ બહુજ સિમપલ અને કેજ્યુઅલ લુકમાં નજર આવ્યા હતા.
ઈશા ઈશા એ નો મેકઅપ લુક ની સાથે પોતાની નેચરલ ગ્લોઈંગ સ્કિન ફ્લોન્ટ અને બહુ જ ખુબસુરત લાગી રહી હતી. આની પહેલા 15 જુલાઈ 2023 ની રાતે બિઝનેસ જગત ના આ પોપ્યુલર કપલ ને બાંદ્રા ના એક રેસ્ટોરન્ટ ની બહાર નીકળતા નજર આવ્યા હતા. જે આઉટિંગ માટે ઈશા અંબાણી એ બેજ કલર ના ફ્લોરલ પ્રિન્ટેડ અનારકલી સૂટ માં નજર આવી હતી. પોતાના લુકને સિમપલ રાખતા ખુલ્લા વાળ, સ્ટડ ઍરિંગ્સને નો મેકઅપ માં ઈશા ખુબસુરત લાગી રહી હતી.
ત્યાં જ તેના પતિ આનંદ પિરામલ ઓલ બ્લેક કેજ્યુઅલ લુકમાં નજર આવ્યા હતા. દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા ની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પીરામલ સાથે થયા હતા. લગ્નના લગભગ ચાર વર્ષ પછી દંપતીએ નવેમ્બર 2022 માં તેમના જોડિયા બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું. બંનેના પરિવારો દ્વારા શેર કરવામાં આવેલી એક નોટમાં બાળકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે ઈશાની પુત્રીનું નામ આદીયા અને પુત્રનું નામ ક્રિષ્ના છે.