Entertainment

દિયા મહેતા ના એક્ઝિબિશનમાં ઈશા અંબાણી મિનિમલ સૂટમાં એવી સાદગી ભર્યાં અંદાજ માં દેખાઇ આવી કે નજર નહિ હટે ….જુવો તસવીરો

Spread the love

બીજનેસમેન આકાશ અંબાણી ની પત્ની શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા હાલમાં જ ડિઝાઇનર શાંતનુ ગોયનકા ની સાથે મળીને પોતાના પહેલા ડિઝાઈન કોલેબોએશન ‘ પાટણ- પેરિસ કલેક્શન ‘ ને લોન્ચ કર્યું જેમાં તેમણે સદીઓ જૂના પટોળાં ફેબ્રીક ને એક યુનિક ટચ આપ્યો છે . દિયા એ ડિઝાઇનર શાંતનુ ની સાથે એક પરદર્શની નું પણ આયોજન કર્યું અને પોતાની નવી ડિઝાઈન થી દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.5 ઓગસ્ટ 2023 ના રોજ શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જતિયા એ એક ભવ્ય ફેશન પ્રદર્શની નું આયોજન કર્યું હતું જેમાં તેમણે પોતાની લેટેસ્ટ ડિઝાઈન ને રજૂ કરી હતી.

આ કાર્યક્રમ માં તેમના પરિવારના અને મિત્રો પણ શામિલ હતા. જ્યારે તેમની બહેન શ્લોકા મહેતા આ કાર્યક્ર્મ નો ભાગ બની શકી નહોતી. જોકે ઈશા અંબાણી એ પોતાની ઉપસ્થિત નોંધાવી હતી. અને એક ચીયરલીડર બની હતી.દિયા દ્વારા પોતાના ઇન્સત્રાગ હેન્ડલ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં ફેશનનિસ્ટા દિયા ને મહેમાનો સાથે વાતચીત કરતાં અને ડિઝાઈન તથા સ્ટાઈલ ને રજૂ કરતી જોવા મળી છે. ઇવેંટ માટે ઈશા અંબાણી મિનિમલ લૂકમાં નજર આવી હતી. જ્યાં તેમણે પેસ્ટલ રંગ નો સૂટ પહેર્યો હતો. તેના સુતમાં પિન્ક અને ગ્રીન કલર ની કઢાઈ કરવામાં આવી હતી.

જેનાથી તેના દ્વારા એક ફ્લોરલ પેટર્ન બની હતી. ઈશા અંબાણીએ પોતાના લૂકને પૂરો કરતાં મેચિંગ દુપટ્ટા અને ખુલ્લા વાળમાં નજર આવી હતી. આમ ટ્રેડિશનલ આઉટફિટ થી સજ્જ થયેલ ઈશા અંબાણિ બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે દિયા મહેતા એ પોતાના પ્રેમ આયુષ જટિયા સાથે લગ્ન કર્યા છે અને તે બે બાળકોની માતા છે. તેમણે 2 ઓગસ્ટ 2022 ના રોજ દીકરા રહમ નું સ્વાગત કર્યું હતું. તેના બાદ 11 જુલાઇ 2023 માં તેમના બાળકના મુંડલ સમારોહ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિયા એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પરથી તસ્વીરો ની એક સિરીજ શેર કરી હતી અને એક તસવીરમાં ઈશા  અંબાણિ પણ જોવા મળી હતી. તેમણે ગોટા પટ્ટી વાળો એક પિચ કલર નો સૂટ પહેર્યો હતો. અને તેને ગ્રીન અને રેડ ગુજરાતી દુપટ્ટા સાથે મેચ કર્યો હતો. બિંદી અને સોફ્ટ કાર્લ હેર માં ઈશા અંબાણી એ મિનિમલ લુક રાખયો હતો. જ્યાં ઈશા ભાભી શ્લોકા મહેતા અને દિયા મહેતા સાથે પોઝ આપતા બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.

19 નવેમ્બર 2023 ના રોજ જુડવા બાળકો આદિયા અને કૃષ્ણા ને જન્મ આપ્યા બાદ ઈશા અંબાણી પોતાની મધરહુડ જર્ની ને એન્જોય કરી રહી છે. જે પોતાની મધરહુડ અને વર્કિંગ લાઈફ ની વચ્ચે તાલમેળ બેઠાડવાની કલામાં મહારત હાંસિલ કરી હતી. જ્યારે ઈશા એ દિયા મહેતા જટિયા ની સાથે ‘ મેટ ગાલા 2023 ‘ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. જેની તસવીર તેને પોતાના ઇન્સત્રાગરામ માં સ્ટોરી શેર કરી. ત્યાર પછી પોતાના ઇન્સત્રા હેન્ડલ પર બીજીવાર પોસ્ટ કરી હતી. જેમાં દિયા અને ઈશા ને રેડ કાર્પેટ પર એક સાથે પોઝ આપતા જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Diya Mehta Jatia (@dmjatia)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *