Entertainment

ભારે કરી હો બાકી!! બે ડીજે વાળા આમને સામને આવી ગયા તો થઇ ગઈ ભારે ઝપાઝપી, વિડીયો જોઈ તમે પેટ પકડીને હસશો…

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે.એમાં ઘણા વિડીયો એટલા બધા રમૂજી હોય છે કે આપણે હસી કંટ્રોલમાં કરી શકતા નથી તો ઘણીવાર ચકિત કરી દેતા વિડીયો પણ સામે આવતા હોય છે જે જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કિલ થઈ જતો હોય છે. અરે ઘણીવાર તો હૈયાને ધ્રુજાવી દેતા વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી જતાં હોય છે. આમ તો મોટાભાગના વિડીયો લોકોને મનોરંજન પૂરું પાડતા જ હોય છે .પરંતુ જો કોઈ જગડા કરતાં ના વિડીયો જોવા મળી જાય તો લોકો ને સારું એવું મનોરંજન મળી જતું હોય છે.

જો તમને કેવામાં આવે કે બે ડીજે વાળા એકબીજા સાથે જગડી પડ્યા તો તો તમે પણ ઘડીક ચકિત થઈ જશો પરંતુ પછી થી તમને પણ એમાં રસ જાગશે અને તમે પણ આ જગડા ની સારી એવી મજા લેશો એ વાત તો સાચી જ છે ત્યારે આવો જ એક વિડીયો હાલમાં ઇન્સત્રાગરામ પર જોવા મળી આવ્યો છે જે જોઈને આખું સોશિયલ મીડિયા હલ્લી ગયું છે.લોકો પોતાની હસીને કંટ્રોલમાં કરી શક્ય નહીં. વાસ્તવમાં સામે આવી રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે બે ડીજે જોવા મળી રહ્યા  છે અને ત્યાં ડીજે ઉપર ચડેલ લોકો એકબીજા સાથે હાથપાઈ કરતાં જોવા મલી રહયા છે.

પરંતુ આ હાથાપાઈ એટલી બધી રમૂજી છે કે લોકો પોતાની હસીને કંટ્રોલમાં કરી શકયા નથી. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે બે ડીજેના ટેમ્પો ઊભા છે અને બંને ટેમ્પો ની ઉપર ઘણા બધા છોકરાઓ ઊભા છે. આ બે ટેમ્પો એકબીજાની વિરુધ્ધ દિશામાં ઊભા છે અને બંને ડીજે ના જ્યાં સ્પીકર હોય એ ભાગ સામસામે દેખાઈ રહ્યો છે.આ ડીજે પર સવાર લોકો એકબીજાની સાથે ઝગડો કરી રહ્યા છે.

અને બંને ડીજે બહુ જ નજીક જોવા મલી રહ્યા છે કે જેમાં જોવા મળતા છોકરાઓ એકબીજા ના ડીજે માં જોવા મળતા છોકરાઓને જપાજપી કરતાં દેખાઈ રહ્યા છે આ સાથે જ હાથ ચાલાકી તો ઘણીવાર બંને ડીજે ના સવાર છોકરાઓ એકબીજાને ટપલીઓ મારતા પણ નજર આવી રહ્યા છે આ દ્રશ્યો એવા જોવા મલી રહ્યા છે કે જે જોનાર દરેક લોકોને હસવા માટે મજબૂર કરી રહ્યા છે. હાલમાં તો આ ઇન્સ્ટ્રગ્રામ હૅન્ડલ પર વાઇરલ થઈ  રહેલ બે ડીજે ના જગડા નો વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકોએ સારું એવું મનોરંજન પણ પ્રાપત થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *