EntertainmentIndia

મુંબઈ ઇન્ડિયન્સ ની જીત ની ખુશી માં એક વિદેશી ખેલાડી એ નીતા અંબાણી સાથે એવી હરકત કરી કે…જુઓ ફોટા.

Spread the love

મુકેશ અંબાણી અને તેના પરિવાર ને આજે આખું વિશ્વ જાણે છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે રાજા-રાણી ની જેમ જીવન પસાર કરે છે. હાલ માં જ મુકેશ અંબાણી એ તેના મોટા પુત્ર આકાશ અંબાણી ને રિલાયન્સ જીઓ ની બધી જવાબદારી સોંપી છે. કારણ કે, હવે મુકેશ અંબાણી ધીરે ધીરે રિટાયરમેન્ટ તરફ વળી રહ્યા છે.મુકેશ અંબાણી હવે નવી પેઢી ના હાથ માં જવાબદારીઓ સોંપવા લાગ્યા છે.

મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી પણ સમાચારો ની હેડલાઈન બને છે. નીતા અંબાણી ને પણ આખું ભારત જાણે છે. નીતા અંબાણી તેના લક્સરીયસ જીવન ને લઇ ને ખાસ લોકો ના મોઢે ચર્ચા માં આવે છે. નીતા અંબાણી આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના માલકીન પણ છે. જયારે પણ આઇપીએલ શરુ થાય એટલે તે તેની ટિમ નો ઉત્સાહ વધારવા મેદાન માં જોવા મળે છે.

નીતા અંબાણી ની ટિમ મુંબઈ ઇન્ડિયન્સ એક માત્ર એવી ટિમ છે કે, તે સૌથી વધુ વાર આઇપીએલ મેચ ની ફાયનલ મેચ જીતી છે. અને સૌથી વધુ ફાયનલ ની ટ્રોફી પોતાના નામ કરી છે. હાલમાં નીતા અંબાણી ના અમુક ફોટા વાયરલ થઇ રહ્યા છે. તેને જોઈ ને તો તેના ફેન્સ પણ ચોકી ઉઠ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ ની ટિમ જયારે વિજેતા થઇ હતી. ત્યારે તમામ ખેલાડી ખુબ જશ્ન માનવી રહ્યા હતા.

આ સમયે નીતા અંબાણી પણ પોતે મેદાન પર આવી ગયા અને સેલિબ્રેશન માં સામેલ થઇ ગયા હતા. આ સમયે એક વિદેશી ખેલાડી એ નીતા અંબાણી ને જીત ની ખુશી માં તેડી લીધા હતા. આ વિદેશી ખેલાડી બીજા કોઈ નહીં પણ, કોરી એન્ડરસન હતા. જેણે નીતા અંબાણી ને જીત ની ખુશી માં તેડી લીધા હતા. નીતા અંબાણી પણ સેલિબ્રેશન માં એટલા બીઝી થઇ ગયા હતા કે, તેને પણ ખ્યાલ ના આવ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *