મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દેશ અને વિદેશમાં પણ લોકો દ્વારા ગુજરાતી સંગીત, ભજનો, ડાયરા અને અન્ય લોક ગીતો ઘણા પસંદ કરવામાં આવે છે લોકો ગુજરાતી સંગીત સાથો સાથ ગુજરાતી સંગીતકાર ને પણ ઘણો પ્રેમ આપે છે આવા સંગીતકાર આખા વિશ્વમા પોતાની લોકપ્રિયતા ધરાવે છે. આપણે અહીં આવાજ એક લોકપ્રિય કલાકાર વિશે વાત કરવાની છે.
આપણે અહીં ગુજરાત ના લોક લાડીલા સિંગર કીર્તિદાન ગઢવી વિશે વાત કરવાની છે. હાલમાં એવું કોઈ નહીં હોઈ કેજે કીર્તિદાન ગઢવી ને નહીં જાણતું હોઈ. કીર્તિદાન ગઢવી ની લોકપ્રિયતા આખા વિશ્વમાં છે તેઓ દેશમાં અને વિદેશમાં પણ અલગ અલગ અનેક સ્થળોએ કાર્યક્રમ કરે છે.
તેમના દરેક કાર્યક્રમ માં લોકોનો મોટો જમાવડો જોવા મળે છે અને કીર્તિદાન ગઢવી પોતાના અવાજ ના જાદુથી લોકોને ડોલાવી દે છે લોકો પણ કીર્તિદાન ગઢવી ના આવાજ ને પ્રેમ કરે છે અને તેમના દરેક કાર્યક્રમ માં જાણે પૈસાનો વરસાદ થતો હોઈ તેવું લાગે છે. હાલમાં કીર્તિદાન ગઢવી નો આવોજ ડાયરો ઘણો ચર્ચામાં છે.
જણાવી દઈએ કે જ્યારે કીર્તિદાન ગઢવી સ્ટેજ પર ડાયરો કરતા હતા તેવામાં તેમનો અવાજ સાંભળી ત્યાં હાજર એક યુવક મન મૂકીને નચવા લાગ્યો અને તેણે પોતાના કિસ્સા માંથી 2000 રૂપિયા કાઢી કીર્તિદાન ગઢવી ના માટે લગાવ્યા ચાહકનો આવો પ્રેમ જોઈ કીર્તિદાન ગઢવી એ પણ પોતાની પાસે રહેલા 2000 રૂપિયા યુવકના માથે લગાવ્યા. આ જોઇને સૌ કોઈ કીર્તિદાન ગઢવી ના પ્રેમાળ સ્વભાવ ના વખાણ કરી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.